પગે અને દાઢીએ ગંભીર ઇજા : અજાણ્યા બાઇકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ રાજકોટ શહેરના મહિકા રોડ પાસે માધવ પાર્ટી પ્લોટમા લગ્ન પ્રસંગે આવેલા પરીવારનો 9 વર્ષનો…
View More મહિકા પાસે લગ્નમાં આવેલા પરિવારના બાળકને રસ્તા પર રમતી વેળાએ બાઇકે ઠોકરે લેતા હેમરેજrajkot
આશાપુરાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પ મહિલા ઝડપાઇ
શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમા રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતી પાંચ મહિલાને રૂ. 30 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની…
View More આશાપુરાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પ મહિલા ઝડપાઇશેઠનગર પાસે મહિલાની હત્યા પતિએ જ કર્યાનો ઘટસ્ફોટ
પાંચ દિવસ પહેલાં જ દિયર વટુ કર્યુ હતું : માર મારવાથી મોત થયાનો ફોરેન્સિક રિપોર્ટ પૈસાનો ડખો કારણભૂત : પતિ વિરૂધ્ધ ગુનો નોંઘાયો, આરોપી હાથવેંતમાં…
View More શેઠનગર પાસે મહિલાની હત્યા પતિએ જ કર્યાનો ઘટસ્ફોટશહેરમાં ત્રણ સ્થળે દેશી-વિદેશી દારૂના દરોડા, મહિલા સહિત ત્રણ ઝડપાયા
પીસીબીની ટીમના અલગ અલગ દરોડામાં 32 લીટર દેશી અને 12 બોટલ દારૂ કબજે શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર…
View More શહેરમાં ત્રણ સ્થળે દેશી-વિદેશી દારૂના દરોડા, મહિલા સહિત ત્રણ ઝડપાયાછૂટા કરાયેલા મનપાના તબીબનો બચાવ: હું નિર્દોષ છું
સ્ટાફની મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપો પણ ખોટા, આરોગ્ય વિભાગે છૂટા કરેલા ડો. રાજેશ માકડિયાએ ગુજરાત મિરરને હકીકત જણાવી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં 11 મહિનાના…
View More છૂટા કરાયેલા મનપાના તબીબનો બચાવ: હું નિર્દોષ છુંઈસ્ટ ઝોનના 10 રસ્તા 22.61 કરોડના ખર્ચે પેવરથી મઢાશે
વોર્ડ નં.4,5,6,15,16,18માં નવી સોસાયટીઓ અને ટીપી રોડ પર મેટલિંગને મંજૂરી ગત બજેટમાં બાકી રહેલા રોડ-રસ્તાના કામો માટે ધડાધડ ટેન્ડર કરતું મનપા રાજકોટ શહેરનો વ્યાપ વધતા…
View More ઈસ્ટ ઝોનના 10 રસ્તા 22.61 કરોડના ખર્ચે પેવરથી મઢાશેનકલી દસ્તાવેજોના આધારે કાર લોન લેવાનું કૌભાંડ
રાજકોટની વિજય કોમર્સિયલ બેંકના મહિલા મેનેજર સહિત પાંચ સામે 93 લાખની ઠગાઇની ફરિયાદ ડોકયુમેન્ટ અને આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલિસી તેમજ કારના કવોટેશન ઊભા કરી 10…
View More નકલી દસ્તાવેજોના આધારે કાર લોન લેવાનું કૌભાંડશહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે યુવાનોના ભોગ લેવાયા છે. પેડક રોડ પર…
View More શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુરૂડાની ટાઉનશિપમાં 45 આવાસ ફાળવાયા બાદ દસ્તાવેજ કરવા લાભાર્થીઓ ફરક્યા નહીં
રૂડાના નવા ચેરમેન તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતા જ તમામ વિભાગોની કામગીરી વધુ ઝડપી બનાવી છે અને રૂડા વિસ્તારમાં અગાઉ આપવામાં આવેલા આવાસોની કામગીરીનો રિપોર્ટ…
View More રૂડાની ટાઉનશિપમાં 45 આવાસ ફાળવાયા બાદ દસ્તાવેજ કરવા લાભાર્થીઓ ફરક્યા નહીંજામનગર રોડ પર કાવેર્ય કોમ્પ્લેક્સની 5 સહિત વધુ 10 મિલકતો કરાઈ સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત જામનગર રોડ ઉપર કાવેર્ય કોમ્પ્લેક્ષની પાંચ દુકાન સહિત 10 મિલ્કત સીલ કરી કુવાડવા રોડ ઉપર ત્રણ નળ જોડાણ…
View More જામનગર રોડ પર કાવેર્ય કોમ્પ્લેક્સની 5 સહિત વધુ 10 મિલકતો કરાઈ સીલ