પડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથું

  રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી બાયપાસ સર્કલ નજીક વણાંક લેતા ટ્રક સાથે બાઈક અથડાયા બાદ બાઈકની ટાંકીમાંથી પેટ્રોલ લીકેજ થતા લાગેલી આગમાં બાઈક ચાલકનું ઘટના…

View More પડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથું

મેટોડામાં ખાણીપીણીની લારી સાથે ગાંજો વેચતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

મેટોડામાં ગ્રામ્ય એસઓજીએ 27 હજારના ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પ્રાથમિક તપાસમાં તે છુટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાનું અને આ…

View More મેટોડામાં ખાણીપીણીની લારી સાથે ગાંજો વેચતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

રાજકોટ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ટર્મિનલનો અંતે પ્રારંભ

2800 મુસાફરોની વહન ક્ષમતા, 450 માટે બેઠક વ્યવસ્થા, 26 ઇમ્રિગ્રેશન કાઉન્ટર તૈયાર, હવે આંતરરાષ્ટ્રીય ફલાઇટની જ રાહ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ…

View More રાજકોટ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ટર્મિનલનો અંતે પ્રારંભ

પ્રેમી સાથે સંબંધ તોડી નાખવાનું કહેતા ધો.12ની છાત્રાનો આપઘાત

સોશિયલ મીડિયાના પ્રભાવથી ટીનેજરો ભણવાની ઉંમરમાં પ્રેમના રવાડે ચડી જઈ જીવન બગાડતા થયા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ રોડ પર…

View More પ્રેમી સાથે સંબંધ તોડી નાખવાનું કહેતા ધો.12ની છાત્રાનો આપઘાત

ઉધમસિંહ અને ક્રિષ્ના ટાઉનશિપમાં ભાડેથી આપેલા પાંચ આવાસ સીલ

મહાનગરપાલિકા દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઘરનું ઘર બનાવી આવાસ યોજના ફાળવવામાં આવી છે. પરંતુ અનેક લાભાર્થીઓ દ્વારા પોતાનું અલગથી ઘરનું ઘર હોવાના કારણે…

View More ઉધમસિંહ અને ક્રિષ્ના ટાઉનશિપમાં ભાડેથી આપેલા પાંચ આવાસ સીલ

મનપા જળસંચય માટે 18 વોર્ડમાં 1440 બોર બનાવશે

રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે રજિસ્ટર્ડ સોસાયટીઓ, સામાજિક સંસ્થાઓ અરજી કરી શકશે, 10 ટકા ખર્ચ ભોગવવો પડશે રાજકોટ શહેરમાં વસ્તી વધવાની સાથો સાથ આડેધડ બોર થવા…

View More મનપા જળસંચય માટે 18 વોર્ડમાં 1440 બોર બનાવશે

‘રોડ સેફટી મંથ’માં હેલ્મેટના 2232 અને ત્રિપલ સવારીના 11367 કેસ

કુલ 34,512 વાહનચાલકોને 1.10 કરોડનો દંડ ફટકાર્યો: 600 જેટલા વાહનો ડીટેન ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શાળા અને કોલેજોમાં પોલીસે 25 જેટલા કાર્યક્રમો યોજયા રાજયમા ટ્રાફીકની…

View More ‘રોડ સેફટી મંથ’માં હેલ્મેટના 2232 અને ત્રિપલ સવારીના 11367 કેસ

બે દિવસથી લાપતા કુવાડવાના યુવાનની તળાવમાંથી લાશ મળી

આપઘાતની શંકા: યુવાન માનસિક બીમાર હતો: પરિવારમાં શોક   રાજકોટના કુવાડવા ગામે રહેતા સુરેશ વેલજીભાઇ અદગામા (ઉ.વ.35) નામનો યુવાન બે દિવસ પહેલા ઘરેથી લાપતા થયો…

View More બે દિવસથી લાપતા કુવાડવાના યુવાનની તળાવમાંથી લાશ મળી

ધરાર પ્રેમી ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીનો ભવ બગાડયો

યુવતીને રસ્તા વચ્ચે આંતરી માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાવી પરત ફરતા માતા-પુત્રી ઉપર ફરી હુમલો કર્યો શહેરમા શિવપરામાં રહેતા 50 વર્ષના ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીને…

View More ધરાર પ્રેમી ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીનો ભવ બગાડયો

ભક્તિનગર વિસ્તારમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થતી બેલડી ઝડપાઇ, 10 ગુનાની કબૂલાત

રાજકોટ શહેરમા ભકિતનગર વિસ્તારમા રસ્તે ચાલીને જતા અને મોબાઇલ પર વાત કરતા વ્યકિતના મોબાઇલ ઝુટવી ફરાર થઇ જતી બેલડીને એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી…

View More ભક્તિનગર વિસ્તારમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થતી બેલડી ઝડપાઇ, 10 ગુનાની કબૂલાત