આણંદપર નવાગામમાં 1000 ચો.મીટર જમીન ખુલ્લી કરાવતુ તંત્ર રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રહી છે અને આજે શહેરની ભાગોળે…
View More સરકારી જમીન પર બનેલા 10 મકાનો તોડી પડાયાrajkot news
રાજકોટ-મહબૂબનગર વચ્ચે વિશેષ ભાડા સાથે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન
તા.3થી પ્રારંભ, આવતીકાલથી ટિકિટ બુકિંગ શરૂ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહાબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન…
View More રાજકોટ-મહબૂબનગર વચ્ચે વિશેષ ભાડા સાથે ચલાવાશે સ્પેશિયલ ટ્રેનએક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં માતાઓનો મેળાવડો
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સત્રમાં પ્રથમ ધોરણના સત્ર માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે માતાપિતાને ફક્ત એક માત્ર દીકરી હોય તેઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવી…
View More એક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં માતાઓનો મેળાવડોવેરાવિભાગ દ્વારા કોટક શેરી, ગોંડલ રોડ, ભાભા બજારમાં વધુ 8 મિલકત સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બજાર વિસ્તારોમાં 8 મિલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂપિયા 44.05 લાખની વેરાવસુલાત કરી હતી. મનપાના વેરાવિભાગ દ્વારા જામનગર…
View More વેરાવિભાગ દ્વારા કોટક શેરી, ગોંડલ રોડ, ભાભા બજારમાં વધુ 8 મિલકત સીલમુસાફરોના ફેરા કરનાર ટીપરવાનના ડ્રાઈવર અને ક્લીનરની હકાલપટ્ટી
મહાનગરપાલિકા દ્વારા દોડાવવામાં આવતી ટીપરવાનના ડ્રાઈવરો અને ક્લીનરોની અનેક બેદરકારીઓ સામે આવી છે. પ્રથમ ટીપરવાનમાં ફરતી બાજુ કોથળાઓ ટીંગાળીને અન્ય વાહન ચાલકોને ખલેલ પહોંચાડતા હોવાની…
View More મુસાફરોના ફેરા કરનાર ટીપરવાનના ડ્રાઈવર અને ક્લીનરની હકાલપટ્ટીકોર્પોરેટરોએ પરત કરતા મનપાને 1.70 કરોડના કેલેન્ડર બટકી ગયા
વર્ષ શરૂ થયા બાદ છપાયેલા 1.60 લાખ કેલેન્ડરમાંથી કોર્પોરેટરો દીઠ 100 નંગ ફાળવાતા ભારે વિરોધ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે દર વર્ષે પોકેટ અને મેઈન…
View More કોર્પોરેટરોએ પરત કરતા મનપાને 1.70 કરોડના કેલેન્ડર બટકી ગયાહિટ એન્ડ રન: પ્રૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરતા દાદાનું બાઇક અડફેટે મોત
રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્કમાં રહેતા વૃદ્ધ પૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરી ઘરે આવતા હતા. ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન: પ્રૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરતા દાદાનું બાઇક અડફેટે મોતરાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસ
નિ:સંતાન મહિલાએ પારિવારિક ખટપટમાં આંગણવાડીમાંથી માસૂમને ઘરે લઈ જઈ ગળાટૂંપો આપી લાશ કચરાના ડબ્બામાં ફેંકી દીધી’તી રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે પારિવારીક ખટપટમાં નિસંતાન મહિલાએ…
View More રાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસપત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે બગીચામાં ભરેલું પગલું: રૂપિયા 40 લાખનું દેણું પણ થઇ ગયું હતું શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ…
View More પત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજયભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી…
View More મહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયું