પોલીસે તપાસ કરતાં કર્મચારીએ જ હાથ સાફ કર્યાનું ખુલ્યું, ક્રાઈમ બ્રાંચે આરોપીની સઘન પૂછતાછ કરી રેસકોર્સ રીંગ રોડ ઉપર શ્રેયસ સોસાયટીમાં રહેતા અગ્રણી બિલ્ડર જયભાઈ…
View More RDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરીrajkot news
પરસાણાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડ
11 હજારનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરના જામનગર રોડ પરસાણાનગરમાં મકાનમાં મહિલા સંચાલિત જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી સાત મહિલાને ઝડપી 11…
View More પરસાણાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડહૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં પ્રૌઢ અને આધેડ, કાલાવડના નિકાવામાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત રાજકોટ સહિત રાજ્ય ભરમાં હાર્ટએટેકના કેસનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે…
View More હૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇરાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યા
ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો…
View More રાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યાહૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક
મેડિકલ સેવા, ફુડ પેકેટ, બ્લડ ડોનેશન, આરોગ્ય સેવા, સ્વયંસેવકો તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના…
View More હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠકબે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ
ફૂડ વિભાગે બન્ને પેઢીને નોટિસ ફટકારી, ખાદ્ય ચીજોના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન નવા થોરાળા અને…
View More બે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 45 વેપારીઓને રૂા. 12950નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 07/05/2025 થી 08/05/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 45 વેપારીઓને રૂા. 12950નો દંડયાર્ડ ત્રીજા દિવસે બંધ, 60 કરોડથી વધુના વ્યવહારોને અસર
ત્રણ પેઢી કાચી પડતાં કરોડો ફસાતાં દલાલો-વેપારીઓ હરાજી સહિતની કામગીરીથી દૂર રહ્યા: શાકભાજી વિભાગ સિવાય તમામ વિભાગ બંધ મોરબી રોડ પર બેડી સ્થિત આવેલા માર્કેટીંગ…
View More યાર્ડ ત્રીજા દિવસે બંધ, 60 કરોડથી વધુના વ્યવહારોને અસરખોડિયારનગરમાં સસરા અને જેઠાણીઓના ત્રાસથી વિધવાએ ફિનાઇલ પીધું : દાગીના પડાવ્યાનો આક્ષેપ
શહેરમાં એસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડિયારપરા-3માં રહેતી વિધવાએ જેઠાણીના ત્રાસ અને સસરાએ ઘરેણાં પડાવી લેતા ફીનાઇલ પી લીધું હોવાના આક્ષેપ સાથે મહિલાને સારવાર…
View More ખોડિયારનગરમાં સસરા અને જેઠાણીઓના ત્રાસથી વિધવાએ ફિનાઇલ પીધું : દાગીના પડાવ્યાનો આક્ષેપપરાબજારમાં રૂપિયાની માગણી કરી ફ્રુટના વેપારી ઉપર છરી-ધારિયાથી હુમલો
શહેરમાં અલગ અલગ 7 સ્થળે મારામારી ભીમનગરમાં પારકા ઝઘડામાં છોડાવવા જતાં યુવાન પર હથોડાથી હુમલો, જૂની કોર્ટ પાસે આધેડને બે મહિલા સહિત પાંચ શખ્સોએ લમધાર્યો…
View More પરાબજારમાં રૂપિયાની માગણી કરી ફ્રુટના વેપારી ઉપર છરી-ધારિયાથી હુમલો