ગોકુલપાર્કમાં યુવાન ઉપર બે શખ્સોનો પાઇપ વડે હુમલો શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં રહેતો અને યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લર ધરાવતા…
View More યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લરના ધંધાર્થીને મિત્રએ દારૂના નશામાં છરી ઝીંકી દીધીrajkot news
નરસંગપરામાં પાણી ભરતી વખતે વીજશોક લાગતા પરિણીતાનું મોત
શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા નરસંગપરામાં રહેતી પરિણીતા પોતાના ઘરે પાણી ભરતી હતી. ત્યારે અકસ્માતે વીજશોક લાગતા મોત નીપજ્યુ હતુ. પરિણીતાના મોતથી પુત્રએ માતાની…
View More નરસંગપરામાં પાણી ભરતી વખતે વીજશોક લાગતા પરિણીતાનું મોતવિધર્મીઓ-પરપ્રાંતિઓને મકાન આપવાની મનાઈ
રાજકોટનાં પેલેસ રોડ ઉપર આવેલા વર્ધમાન નગરમાં લાગેલા બોર્ડ લાગતા ભારે ચકચાર પરપ્રાંતિઓ-વિધર્મીઓ ન્યુસન્સ ફેલાવતા હોવાનો આરોપ, તંત્ર સમક્ષ રજૂઆત રાજકોટનાં પેલેસ રોડની પાછળ આવેલા…
View More વિધર્મીઓ-પરપ્રાંતિઓને મકાન આપવાની મનાઈમહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર ટોળકી દારૂ-જુગારની કૂટેવથી ખોટા રવાડે ચડી ગઇ
શહેરમાં ચીલઝડપ કરનાર સમડીઓ પકડાયે રાખે અને છતા ચીલઝડપો થતી રહે.આવી વધૂ એક ચીલઝડપ સમડી બાઈક સ્વાર બેલડીને બી ડીવીઝન પોલીસે પકડી પાડી છે. દારૂૂ-જુગારની…
View More મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર ટોળકી દારૂ-જુગારની કૂટેવથી ખોટા રવાડે ચડી ગઇસિક્રેટ માહિતી લીક કરી દેનાર રાજુ એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ સામે ફરિયાદ
શહેરના અમીનમાર્ગ વિસ્તારમાં રહેતા અને વેરાવળમાં કંપની ધરાવતા વૃધ્ધે પોતાની કંપનીમાં કામ કરતા વલસાડના શખસે નોકરી છોડતી વેળાએ કંપનની ખાનગી માહિતી પોતાના ઈ-મેઈલમાં ટ્રાન્સફર કરી…
View More સિક્રેટ માહિતી લીક કરી દેનાર રાજુ એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ સામે ફરિયાદહુડકો કવાર્ટરમાં દાદાએ પૌત્રને ઢીકાપાટુનો માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી પુત્રવધૂનું ગળું દબાવ્યું
જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા નીલોફરબેન સમદભાઇ ખીયાણીને તેમના સસરા મોહમ્મદ હનીફભાઈએ ગળુ દબાવી અને તેમના 14 વર્ષના પુત્રને ઢીકાપાટુનો મારમાર્યાની ઘટના પોલીસમાં નોંધવામાં…
View More હુડકો કવાર્ટરમાં દાદાએ પૌત્રને ઢીકાપાટુનો માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી પુત્રવધૂનું ગળું દબાવ્યુંઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા
રેલવેમાં મુસાફરી કરતાં યાત્રિકોના કિંમતી માલ-સામાન અને મોબાઈલની ચાલુ ટ્રેનમાંથી ચોરી થવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચુકવી…
View More ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયાજડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં આજીડેમ વિસ્તારમાં આવેલા જડેશ્ર્વર વેલનાથમાં રહેતા પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગે મળતી વિગત મુજબ આજીડેમ નજીક…
View More જડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતપારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનના કેફેમાં લુખ્ખાની તોડફોડ
શહેરના નિર્મલા રોડ પર પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા કેફે સંચાલકને આરોપીએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી અને કેફેમાં તોડફોડ કરી 30 હજાર ની…
View More પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનના કેફેમાં લુખ્ખાની તોડફોડપોપટપરામાં ખાતર પાડવા આવેલા તસ્કરને લોકોએ મેથીપાક ચખાડ્યો
શખ્સને પોલીસ હવાલે કરતા સારવારમાં ખસેડાયો વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો તસ્કર રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં ચોરી કરવા માટે ધુસ્યો હતો. ત્યારે લોકોએ તેને ઝડપી લઇ…
View More પોપટપરામાં ખાતર પાડવા આવેલા તસ્કરને લોકોએ મેથીપાક ચખાડ્યો