શહેરમા નાના મવા સર્કલ પાસે આવેલા કરણ પાર્ક મેઇન રોડ પર કૈલાશ સોસાયટીમા દેરાણી – જેઠાણીએ ઝઘડો થતા ફીનાઇલ પી લીધુ હતુ . બંનેને ઝેરી…
View More કૈલાશ સોસાયટીમાં ગૃહકલેશથી દેરાણી-જેઠાણીએ ફિનાઇલ પીધુંrajkot news
રાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશ
એક મહિલાને મોકો મળતા અમદાવાદના સંબંધીને જાણ કરી, પોલીસને લોકેશન મળતા દરોડો પાડી એકને ઝડપી લીધો બેંકમાં નોકરીની લાલચ આપી અમદાવાદની હોટેલમાં ગોંધી રાખી, ત્રણ…
View More રાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશકાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂર
પરિણીતા ઉપર દુ:ખ ત્રાસની ફરિયાદનો ખાર રાખી સગા બનેવી કાલાવડના પાલિકાના નગરસેવક ઉપર જાહેરમાં છરી વડે હુમલો કરવાના ગુનામાં જેલહવાલે થયેલા બનેવીની ચાર્જશીટ પછીની જામીન…
View More કાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂરઆ ભારત છે, તમે અહીં જાહેરમાં બિભત્સ ચેનચાળા ન કરી શકો
મારવાડી કોલેજનાં આફ્રિકાના 300 છાત્રોને પોલીસે સભ્યતાના પાઠ ભણાવ્યા દારૂ, એનડીપીએસ અને ઈમ્મોરલ ટ્રાફિકિંગના કાયદાની સમજ આપવામાં આવી રાજકોટના મોરબી રોડ પર મારવાડી કોલેજમાં અભ્યાસ…
View More આ ભારત છે, તમે અહીં જાહેરમાં બિભત્સ ચેનચાળા ન કરી શકોમેળાવાળા મોજમાં, મોટાભાગના સ્ટોલ વેચાઈ ગયા
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે અને મોટાભાગના સ્ટોલ પણ વેચાઈ…
View More મેળાવાળા મોજમાં, મોટાભાગના સ્ટોલ વેચાઈ ગયાસ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, થોડો સમય માટે દુ:ખે પણ ફાયદો આજીવન રહે: ભાજપમાં નો એન્ટ્રી વચ્ચે ‘રામે’ તીર છોડયું
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સોશિયલ મીડિયામાં આપ્યો સુચક સંદેશ રાજકોટ શહેર ભાજપ અને મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને નો એન્ટ્રીના મૌખીક આદેશ બાદ હવે…
View More સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, થોડો સમય માટે દુ:ખે પણ ફાયદો આજીવન રહે: ભાજપમાં નો એન્ટ્રી વચ્ચે ‘રામે’ તીર છોડયુંટ્રાફિક નિયમ ભંગ કરતા 47થી વધારે વાહનચાલકો આરટીઓની ઝપટે ચડ્યા
રાજકોટ આરટીઓ દ્વારા ઉપલેટાના ડુમીયાણી ટોલનાકા પાસે ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 47થી વધારે વાહનોની કાર્યવાહી કરવામાં આવી જેમાં બે…
View More ટ્રાફિક નિયમ ભંગ કરતા 47થી વધારે વાહનચાલકો આરટીઓની ઝપટે ચડ્યારાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગ
રાજકોટ બાર એસો.ની મીટીંગમાં હાઇકોર્ટની સર્કિટ બેંચ લાવવા 27 વરિષ્ઠ અને તજજ્ઞ વકીલોની કમિટી રચાઇ સૌરાષ્ટ્ર-કચ્છના એક લાખ ચોરસ કિલોમીટર વિસ્તારના 2.57 કરોડ લોકો માટે…
View More રાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગરાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ
ટ્રક અને ક્ધટેઇનરનું ભાડુ ચૂકવવાનું હતું તે ન ચૂકવ્યુ, બંન્ને સામે ગુનો નોંધાયો શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પોથી ક્ધટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન…
View More રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇશાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ
શાપર (વેરાવળ બંશીધર ઇન્ડસ્ટ્રીજમા ઓમ એન્ટર પ્રાઇજ નામના કારખાનામા પોલીસે દરોડો પાડી સાત શખસોને ઝડપી લઇ રૂ. 2.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રેન્જ આઇજી…
View More શાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ