પટેલનગરમાં બૂટલેગરના મીની વાઇનશોપ ઉપર PCBનો દરોડો, 26.68 લાખનો મોંઘો દારૂ પકડાયો

મકાન ભાડે રાખી મોંઘી બ્રાન્ડની 780 બોટલ દારૂ છૂપાવી રાખ્યો હતો, દરોડામાં બૂટલેગર ફરાર રાજકોટના પટેલ નગરમાં પીસીબની ટીમે બાતમીના આધારે પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી…

View More પટેલનગરમાં બૂટલેગરના મીની વાઇનશોપ ઉપર PCBનો દરોડો, 26.68 લાખનો મોંઘો દારૂ પકડાયો

માલિયાસણ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આવેલી માલીયાસણ ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં દંપતિ પર પાડોશમાં રહેતાં ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે…

View More માલિયાસણ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો

બે માસ પહેલા છૂટાછેેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાંળો ભાંડી માર માર્યો

બે માસ પહેલાં છૂટાછેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાળો ભાંડી માર મારતાં મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ સહિતના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.…

View More બે માસ પહેલા છૂટાછેેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાંળો ભાંડી માર માર્યો

પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સે સાગરીતો સાથે મળી યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો

ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર માં રહેતા વેપારી યુવાનને પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સ સહિત છ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી પાઇપ વડે હુમલો કરી પગ…

View More પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સે સાગરીતો સાથે મળી યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો

સિવિલના સર્જરી વિભાગમાં પરપ્રાંતિય દર્દીને મળી સારવાર અને પારિવારીક હૂંફ

મૂળ નાગપુરના રહેવાસી લવિંગ સિંહ રોજગારની શોધમાં રાજકોટ આવ્યા હતા. મહેનતુ સ્વભાવ ધરાવતા લવિંગ સિંહે અહીં જીવનયાત્રાની નવી શરૂૂઆત કરી હતી, પરંતુ થોડા દિવસો અગાઉ…

View More સિવિલના સર્જરી વિભાગમાં પરપ્રાંતિય દર્દીને મળી સારવાર અને પારિવારીક હૂંફ

કોમ્બિંગ નાઇટ દરમિયાન ત્રણ દારૂના દરોડા : 2.30 લાખનો દારૂ – બિયર કબજે

ડીજીપી વિકાસ સહાય દ્વારા રાખવામા આવેલી કોમ્બીંગ નાઇટ અંતર્ગત શહેરની અલગ અલગ પોલીસની ટીમોએ દરોડા પાડયા હતા . એલસીબી 1 અને ર ની ટીમે 3…

View More કોમ્બિંગ નાઇટ દરમિયાન ત્રણ દારૂના દરોડા : 2.30 લાખનો દારૂ – બિયર કબજે

રાજકોટ સહિત રાજ્યમાં 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના

સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે cutting edge leveની કાર્યવાહી થશે ગુનાઓની તપાસ અને આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા…

View More રાજકોટ સહિત રાજ્યમાં 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના

શહેર રોગચાળાના ભરડામાં, ટાઇફોઇડથી યુવાનનું મોત

ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, કમળાના કેસમાં સતત વધારો, ગંદકી કરતા 550 આસામીઓને નોટિસ શહેરમાં સતત વરસાદી માહોલના કારણે મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળામાં વધારો જોવા…

View More શહેર રોગચાળાના ભરડામાં, ટાઇફોઇડથી યુવાનનું મોત

આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધ

સાવચેતીના પગલા રૂપે દરવાજા બંધ કરાયા, લોકો ઉમટી પડતા નવા સાઇન બોર્ડ મુકતું મનપા શહેરમાં હવા ફરવાના સ્થળોમાં આજીડેમનો કેઝ લોકોમાં વધુ જોવા મળે છે.…

View More આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધ

રાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. કાર્યક્રમ અંતર્ગત વિવિધ જિલ્લામાંથી જનમેદની કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા…

View More રાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇ