રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિભાગય અધિકારીઓની બદલીઓ થઇ રહી છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત મનપાના સેક્રેટરીને પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. ગત સ્ટેન્ડિંગમાં મનપાના…
View More સેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂકrajkot news
રૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદ
ઇસ્કોન મંદિર પાછળની આવાસ યોજનામાં તંત્રની કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસસત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત MIG પ્રકારના ટી.પી.09 એફ.પી.20/એ,શિવશક્તિ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,ડેકોરા વેસ્ટ હિલની…
View More રૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદહપ્તો ન ભરનાર 14 આસામીઓના આવાસની ફાળવણી રદ કરતું તંત્ર
રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા અનેક આવાસ યોજનાઓ તૈયાર કરી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવેલ છે. પરંતુ શહેરના છેવાડે આવેલી આવાસ યોજનાઓમાં ભાડૂ આતો રહેવા હોવાની…
View More હપ્તો ન ભરનાર 14 આસામીઓના આવાસની ફાળવણી રદ કરતું તંત્રરાજકોટ સેશન્સ અને ફેમિલી કોર્ટમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ
અગાઉ મળેલી ધમકીના પગલે ચેકિંગ કામગીરી હાથ ધરાઈ’તી હાઇકોર્ટ સહિત જુદી જુદી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની વારંવાર મળતી ધમકીના પગલે આજે રાજકોટ સેશન્સ અને ફેમિલી…
View More રાજકોટ સેશન્સ અને ફેમિલી કોર્ટમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગમ્યુ.કમિશનરનું ચેકિંગ, ટીપરવાન એજન્સીને 4000નો દંડ
શહેરીજનોની ફરિયાદોનું સમયસર નિરાકરણ ન આવતુ હોવાની ફરિયાદો ઉઠયા બાદ મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ લોકોના ફીડબેક માટેની એપ તૈયાર કરી છે. જેનો અભ્યાસ અને ફિડબેક ડાયરેક…
View More મ્યુ.કમિશનરનું ચેકિંગ, ટીપરવાન એજન્સીને 4000નો દંડશારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો
શહેરમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી આરોપી મોઈન ઈમ્તીયાઝ ધાનાણી (ઉ.વ.રર)એ લગ્ન કરવાનો ઈન્કાર કરી સ્પષ્ટ કહી દીધું હતું કે…
View More શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયોનવમા માળે ગેલેરીમાં વોકિંગ કરતા પટકાતા 88 વર્ષના વૃદ્ધનું મૃત્યુ
શહેરમાં ગોંડલ રોડ પર વાવડીમાં આવેલા એપાર્ટમેન્ટમાં નવમા માળની ગેલેરીમાંથી પટકાઈ બીજા માળની ગેલેરીમાં પછડાતાં વૃધ્ધનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં…
View More નવમા માળે ગેલેરીમાં વોકિંગ કરતા પટકાતા 88 વર્ષના વૃદ્ધનું મૃત્યુરાધામીરા ઈન્ડ.એરિયામાં તસ્કરો નિદ્રાધીન શ્રમિકોના 4 મોબાઈલ ચોરી ગયા
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા રાધામીરા ઈન્ડસ્ટીયલ એરિયામાં કારખાનામાં કામ કરતાં શ્રમિકો રાત્રીના શેરીમાં ઓટા ઉપર સુતા હતાં ત્યારે તસ્કરો નિંદ્રાધીન શ્રમિકોના ચાર મોબાઈલ ઉઠાવી ગયાની…
View More રાધામીરા ઈન્ડ.એરિયામાં તસ્કરો નિદ્રાધીન શ્રમિકોના 4 મોબાઈલ ચોરી ગયાધરમનગર, ચામડિયાપરા અને માંડાડુંગરમાં જુગારના દરોડા, 15 જુગારીને ઝડપી લીધા
શહેરનાં રૈયા રોડ ધરમનગર, મોરબી રોડ પર ચામડીયાપરા અને માંડાડુંગરમાં જુગારના દરોડા પાડી કુલ 15 શખ્સોને ઝડપી 27 હજારની રોકડ જપ્ત કરી હતી. વધુ વિગતો…
View More ધરમનગર, ચામડિયાપરા અને માંડાડુંગરમાં જુગારના દરોડા, 15 જુગારીને ઝડપી લીધા200 વિદેશી વિદ્યાર્થીઓની ‘કુંડળી’ ચકાસતી પોલીસ, વિઝાની ચકાસણી
અમદાવાદ નાર્કોટીકસ બ્યુરોના અધિકારીઓ સાથે SOG અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રતનપર, હડાળા, ગવરીદડ અને માધાપર વિસ્તારમાં તપાસ રાજકોટમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી…
View More 200 વિદેશી વિદ્યાર્થીઓની ‘કુંડળી’ ચકાસતી પોલીસ, વિઝાની ચકાસણી