હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂૂખડીયાપરામાં પરિણીતા, રૂૂષીપ્રસાદ સોસાયટીમાં પ્રૌઢ અને જંગલેશ્વરમાં…

View More હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

માર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત

આજકોટમાં આટોગેરેજના ધંધાર્થીને માર મારી પોકસોના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.…

View More માર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત

મોચી બજારમાં સફાઇ કામદારના મકાનમાંથી 3.21 લાખના ઘરેણાની ચોરી કરનાર સંબંધી ઝડપાયો

રાજકોટ શહેરના મોચી બજારમાં રહેતા રવીભાઇ પરષોતમભાઈ વાઘેલા(ઉ.વ.32) ના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી સોના અને ચાંદીના દાગીના સહિત રૂૂપિયા 3.21 લાખની ચોરી કરી…

View More મોચી બજારમાં સફાઇ કામદારના મકાનમાંથી 3.21 લાખના ઘરેણાની ચોરી કરનાર સંબંધી ઝડપાયો

જીએસટી સ્લેબમાં ઘટાડાને વધાવતું રાજકોટનું ઔદ્યોગિક જગત

28% માંથી 18% અને કૃષિ ઉપર માત્ર 5% જીએસટી લગાવીને સરકારે અમને દિવાળીની ભેટ આપી છે: REA જીએસટીના બદલાવને સરકારનો ઐતિહાસિક નિર્ણય ગણાવતું રાજકોટ ચેમ્બર…

View More જીએસટી સ્લેબમાં ઘટાડાને વધાવતું રાજકોટનું ઔદ્યોગિક જગત

કાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટે

શહેર પોલીસની ઝુંબેશમાં પ્રથમ દિવસે જ 173 વિરૂદ્ધ કાર્યવાહી કરી 86,500નો દંડ વસુલ કરતી ટ્રાફિક શાખા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે…

View More કાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટે

મનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશે

તા.11 સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ભરવા ગરબા આયોજકોને અનુરોધ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ નજીક આવતા મુખ્ય માર્ગો ઉપર ખાલી પડેલા મોકાના છ પ્લોટ ગરબા આયોજકોને ભાડે આપવા…

View More મનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશે

નવરાત્રિ માટે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી મળશે; 15 દી’ના 30 લાખ

આવક વધારવા મનપાએ અરજન્ટ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીની શનિવારે બેઠક બોલાવી મહાનગરપાલિકાની શનિવારે અરજન્ટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે. જેમાં 22 દરખાસ્ત એજન્ડા રજૂ…

View More નવરાત્રિ માટે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી મળશે; 15 દી’ના 30 લાખ

બાંધકામ ઉદ્યોગને ફાયદો; સિમેન્ટ-ગ્રેનાઈટ-મારબલ-બેલા-લાકડાના ફર્નિચરમાં 7થી 10 ટકા જીએસટી ઘટ્યો

ઘર બાંધકામ અને સજાવટ ખર્ચમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને મોટો ફાયદો, રિયલ એસ્ટેટમાં દિવાળીએ તેજી દેખાવાની શકયતા ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં…

View More બાંધકામ ઉદ્યોગને ફાયદો; સિમેન્ટ-ગ્રેનાઈટ-મારબલ-બેલા-લાકડાના ફર્નિચરમાં 7થી 10 ટકા જીએસટી ઘટ્યો

ફાઉન્ડ્રી ઉદ્યોગને ફટકો, પેકેજિંગ અને ઓટોપાર્ટ્સને ફાયદો

કોલસા પરનો GST 18 ટકા થતાં મંદીમાં પટકાયેલા ફાઉન્ડ્રી ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેકેજિંગ સેકટરને સીધો 7 ટકાનો ફાયદો, ઓટોપાર્ટ્સમાં યુનિફોર્મ 18 ટકા…

View More ફાઉન્ડ્રી ઉદ્યોગને ફટકો, પેકેજિંગ અને ઓટોપાર્ટ્સને ફાયદો

કંપનીનું ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગ્યા

કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટે ઇ મેઇલ આઇડીનો એકસેસ મેળવી ડેટા ચોરી લીધો: આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટની પ્રોમોકાશ કંપનીનું ઈ-મેઈલ આઈડી અને ડેટા હેક કરી પૂર્વ…

View More કંપનીનું ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગ્યા