કાલાવડ રોડ પર શ્રીજી હાઇટ્સ તરફ જતાં રોડ પરથી તાલુકા પોલીસે સુમીત બાબુભાઇ વિરાણી (ઉ.વ. 25, રહે. હાલ મોટા વરાછા સુરત, મુળ ખાન કોટડા તા.…
View More કાલાવડ રોડ પરથી ચાર ચોરાઉ બાઇક સાથે રીઢો તસ્કર ઝડપાયોrajkot news
વેપારીને મરવા મજબૂર કરવાના કેસમાં સેશન્સ કોર્ટની કાર્યવાહી સામે હાઇકોર્ટનો સ્ટે
શહેરમા રહેતા વેપારી ચેતનભાઈ રાજાણીને મરવા મજબૂર કરવાના ગુનામા સંડોવાયેલા પૈકીના અને જામીન પર રહેલા અમીત ગોકાણી દ્વારા ફરીયાદ રદ કરવાની અરજીમા ગુજરાત હાઈકોર્ટ દ્વારા…
View More વેપારીને મરવા મજબૂર કરવાના કેસમાં સેશન્સ કોર્ટની કાર્યવાહી સામે હાઇકોર્ટનો સ્ટેસુરતની યુવતીને બોલાવી રાજકોટના યુટયુબરનો દુષ્કર્મનો પ્રયાસ
લગ્નની લાલચ આપી મળવા બોલાવી, યુવતી તેની માતા સાથે પહોંચતા ખબર પડી કે યુટયુબર પરિણીત અને એક સંતાનનો પિતા છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક…
View More સુરતની યુવતીને બોલાવી રાજકોટના યુટયુબરનો દુષ્કર્મનો પ્રયાસઅકસ્માતના અલગ અલગ બે કેસમાં મૃતકોના વારસદારોનું 1.65 કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ
મુંબઈ અંકલેશ્વર હાઇવે ઉપર નવસારી પાસે ત્રણ વર્ષ પહેલાંના ચકચારી અકસ્માત મૃત્યુના બે કેસ પૈકી એક કેસમાં રાજકોટ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ રૂૂા.…
View More અકસ્માતના અલગ અલગ બે કેસમાં મૃતકોના વારસદારોનું 1.65 કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ1.44 કરોડના ચેક રિટર્ન કેસમાં 40 ટકા રકમ જમા કરવાનો હુકમ મોડીફાય કરવાની અરજી પાછી ખેંચાઇ
સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ 1.44 કરોડના ચેક રીર્ટન કેસમાં રાજકોટ ટ્રાયલ કોર્ટે નિખીલ પુજારાને બે-બે વર્ષની કેદ અને 2.88 કરોડનો દંડ ફટકાર્યો હતો. ટ્રાયલ કોર્ટના હુકમ સામે…
View More 1.44 કરોડના ચેક રિટર્ન કેસમાં 40 ટકા રકમ જમા કરવાનો હુકમ મોડીફાય કરવાની અરજી પાછી ખેંચાઇઆવતીકાલે રાજકોટમાં સરદાર સન્માન યાત્રાનું આગમન
સાંજે ગ્રીનલેન્ડ ચોકડી સહિત ઠેરઠેર થશે ભવ્ય સ્વાગત, ખોડલધામ ટ્રસ્ટની ટીમ રહેશે ખડે પગે: લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ દેશની અખંડ એકતાના પ્રતીક સર્વે સમાજના…
View More આવતીકાલે રાજકોટમાં સરદાર સન્માન યાત્રાનું આગમનરેવન્યુના પેન્ડિંગ રહેલા 600 પૈકી 280 કેસ બોર્ડ પર લેવાયા, 90માં ચૂકાદો
રાજકોટના કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ રેવન્યુ સંબંધિત પેન્ડિંગ કેસોના નિકાલ માટે વિશેષ કામગીરી શરૂૂ કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા…
View More રેવન્યુના પેન્ડિંગ રહેલા 600 પૈકી 280 કેસ બોર્ડ પર લેવાયા, 90માં ચૂકાદોસાત વર્ષ પૂર્વે પૈસાની લેતી દેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રૈયા ટેલિફોન એકસચેન્જ વાળી શેરીમાં સાત વર્ષ પૂર્વે પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા નિપજાવવાના ગુનામાં અદાલતે ગોવિંદ…
View More સાત વર્ષ પૂર્વે પૈસાની લેતી દેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં એક આરોપીને આજીવન કેદની સજાહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં આવેલા ધરમનગરમાં…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોતરાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરાર
બંગાળી કારીગર એક દિવસ પહેલા કામે રહયો, બીજા દિવસે 1349.330 ગ્રામ સોનુ લઇ ભાગી ગયો કારીગરોએ બીજા દિવસે દુકાનમાં ગયા ત્યારે ટેબલના ખાના ખુલ્લા હતા,…
View More રાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરાર