બી.એલ.ઓ. દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લઇ મૃતકો, કાયમી સ્થળાંતર કરી ગયેલા અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની કરશે ઓળખ ભારતના ચૂંટણીપંચ, નવી…
View More અત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવીrajkot news
અંડરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણ મિત્રોને ગંભીર ઈજા
રાત્રે નાસ્તો લઇને જતા હતા ત્યારે મહિલા કોલેજ પાસે અકસ્માત સર્જાયો : 108 મારફતે ત્રણેયને સિવિલમાં ખસેડયા રાજકોટ શહેરમા દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય…
View More અંડરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણ મિત્રોને ગંભીર ઈજાપરિણીત પ્રેમીના ત્રાસથી કંટાળી પ્રેમિકાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરમા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં વગર લગ્ને પરિણીત પ્રેમી સાથે રહેતી પરિણીત પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ…
View More પરિણીત પ્રેમીના ત્રાસથી કંટાળી પ્રેમિકાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ‘બદલા અભિ બાકી હૈ’, યુવાન પર કાર ફેરવી દેવા પ્રયાસ
કારથી બાઈકને ઠોકર મારી કચડવાનો પ્રયાસ કર્યો : યુવાનની પાંસળી ભાંગી ગઈ તને ઘણા દિવસથી શોધુ છું આજે તને પૂરો કરી નાખવો છે કહી માથાકૂટ…
View More ‘બદલા અભિ બાકી હૈ’, યુવાન પર કાર ફેરવી દેવા પ્રયાસજિલ્લા ગાર્ડન ચોક પાસે પત્નીના ત્રાસથી પતિએ ફીનાઈલ ગટગટાવ્યું
શહેરના જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતાં યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી…
View More જિલ્લા ગાર્ડન ચોક પાસે પત્નીના ત્રાસથી પતિએ ફીનાઈલ ગટગટાવ્યુંજન્મ-મરણ વિભાગમાં ફરી ડખ્ખો: ડેથ સર્ટિ. માટે ફાયરના દાખલાની માંગ
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં આજે ફરી વખત ડખ્ખો થયો હતો સવારથી કચેરી ખાતે અરજદારોએ લાઈનો લાગવી હતી જેમાં મરણના દાખલા માટે આવેલ અરજદારો પાસે…
View More જન્મ-મરણ વિભાગમાં ફરી ડખ્ખો: ડેથ સર્ટિ. માટે ફાયરના દાખલાની માંગપોલીસ ખાણી-પીણી ચા-પાનના ગલ્લા બંધ કરાવતાં પહેલાં દારૂ-જુગારનું દૂષણ દૂર કરે
છેલ્લા ચાર દિવસથી રંગીલા રાજકોટને કોનું ગ્રહણ લાગલું ભેય એવો માહોલ રાજકોટ શહેર પોલીસ રાત્રીના 11 વાગતા જ રાજકોટ શહેરના ખાણી-પીણી તેમજ ચા-પાનની દુકાનો અને…
View More પોલીસ ખાણી-પીણી ચા-પાનના ગલ્લા બંધ કરાવતાં પહેલાં દારૂ-જુગારનું દૂષણ દૂર કરેપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 188 વેપારીઓને ફટકારાયો રૂા.60000નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 06/11/2025 એમ કુલ 01 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 188 વેપારીઓને ફટકારાયો રૂા.60000નો દંડમનપાની ટેકસ બ્રાન્ચનું ગાંધી મ્યુઝિયમ કચેરીમાં સ્થળાંતર
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષો જુની સેન્ટ્રલ ઝોન કચેરીના તમામ વિભાગોનું રિનોવેશન કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ જર્જરીત થયેલ હિસાબ વિભાગના ફર્નિચર તેમજ સિલીંગ…
View More મનપાની ટેકસ બ્રાન્ચનું ગાંધી મ્યુઝિયમ કચેરીમાં સ્થળાંતરમારવાડી યુનિ.ની ઐતિહાસિક સિધ્ધિ, QS એશિયા રેન્કિંગમાં રાજ્યમાં નં.1
ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખતો વખત ટ્વીટ કરીને જે QS યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની યુનિવર્સિટીઓના ગૌરવસભર પ્રવેશ અંગે ઉલ્લેખ કર્યો છે, તે જ QS એશિયા રેન્કિંગ…
View More મારવાડી યુનિ.ની ઐતિહાસિક સિધ્ધિ, QS એશિયા રેન્કિંગમાં રાજ્યમાં નં.1