રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજ નોંધણી અને અન્ય મહેસૂલી કામગીરીને વેગવંતી બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં…
View More રાજકોટમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી બનશે વધુ સરળ: સરકારે ફાળવ્યા 6 નવા સબ-રજીસ્ટ્રારrajkot news
અમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?
ગેંગસ્ટર નવીન બોકસરે સોશિયલ મીડિયામાં ગોળીબારની કબુલાત કરતી પોસ્ટ મૂકી, બે શુટરના નામ પણ લખ્યા મહાદેવ બૂકવાળા બૂકી સૌરવ મહાકાલ અને રાકેશ રાજદેવ પાકિસ્તાનને ફંડ…
View More અમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?રાજશ્રી સિનેમા પાસે જાહેરમાં દારૂડિયાની ધમાલ
રાજકોટ શહેરમા હજુ પણ દારૂનુ વેચાણ ધુમ ચાલતુ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ દ્વારા માત્ર અમુક દારૂનાં ધંધાર્થીઓ સામે ગુનો નોંધી કામ કરે છે. શહેરનાં…
View More રાજશ્રી સિનેમા પાસે જાહેરમાં દારૂડિયાની ધમાલસુવર્ણકાર સમાજનાં સોના-ચાંદીના કારીગરોની હાલત કફોડી: આર્થિક સહાય આપવા માંગ
હાલ માં ભારત માં સોનાનાં ચાંદીના ભાવ વધારો થ ઈ રહ્યો છે ત્યારે, સુર્વણકાર સમાજનાં કારીગરો પાસે દાગીના બનાવવાનું કામકાજ તથા મંજૂરી કામ કરતાં કારીગરો…
View More સુવર્ણકાર સમાજનાં સોના-ચાંદીના કારીગરોની હાલત કફોડી: આર્થિક સહાય આપવા માંગજન્મ-મરણ સુધારાનું પોર્ટલ બે દિવસથી બંધ: અરજદારોમાં દેકારો
મનપામાં ભળેલા નવા ગામોના 2020થી 2025 સુધીના રેકોર્ડ ખુલતા નથી, સુધારા માટે ફરી કયારે ખુલે તે મુદ્દે તંત્રને પણ ખબર નથી મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં…
View More જન્મ-મરણ સુધારાનું પોર્ટલ બે દિવસથી બંધ: અરજદારોમાં દેકારોહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, વધુ બે લોકોના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં કોઠારીયા મેઇન રોડ પર વિવેકાનંદ શેરી નં.5માં પ્રૌઢા અને…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, વધુ બે લોકોના મોતરાજકોટમાં બે દિવસનું એરફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન
અટલ સરોવર ખાતે એર શો, બેન્ડ લાઈવ પરફોમર્સ, 10થી 20 ભવ્ય મોટી સ્ક્રીન, 30 સાઉન્ડ ટાવર સહિતના આકર્ષણો રાજકોટ મહાનગરપાલિકાને ગૌરવ છે કે શહેર ટૂંક…
View More રાજકોટમાં બે દિવસનું એરફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શનરાજકોટથી પુના-હૈદ્રાબાદ અને ગોવાની ફ્લાઇટ રદ, મુંબઇ-દિલ્હી અને બેંગ્લોરની ફ્લાઇટ મોડી
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની હવાઈ સેવા છેલ્લા 2 દિવસથી ખોરવાઈ જતા ઈન્ડીગો એરલાઇન્સમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ…
View More રાજકોટથી પુના-હૈદ્રાબાદ અને ગોવાની ફ્લાઇટ રદ, મુંબઇ-દિલ્હી અને બેંગ્લોરની ફ્લાઇટ મોડીરાજકોટમાં સહકારી ધોરણે ચાલતી ‘ભારત ટેકસી’નો પ્રારંભ
ઓલા-ઉબેર જેવી કંપનીઓ સાથે સીધી હરિફાઇનો ગ્રાહકોને થશે ફાયદો દિલ્હી બાદ પાયલોટ પ્રોજેકટ માટે રાજકોટની પસંદગી, અન્ય મહાનગરોમાં પણ શરૂ કરાશે દેશમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ…
View More રાજકોટમાં સહકારી ધોરણે ચાલતી ‘ભારત ટેકસી’નો પ્રારંભગરૂડ ચોકમાં બે વૃધ્ધાને મહિલાએ ઢીકા-પાટુનો માર માર્યો
કૃષ્ણનગરમાં યુવાને બિમારીના ટીક્ડા ખાઇ લેતા તબિયત લથડી શહેરમાં રામનાથપરા વિસ્તારમાં ગરૂડ ચોક ખાતે બે વૃધ્ધા સાથે મહિલાએ ઝઘડો કરી ઢીકા-પાટુનો મારમાર્યો હતો. બંને વૃધ્ધાને…
View More ગરૂડ ચોકમાં બે વૃધ્ધાને મહિલાએ ઢીકા-પાટુનો માર માર્યો