પ્રમુખ પદ સહિત 16 હોદ્દા ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરેલા 41 દાવેદારોના ભાવિ મત પેટીમાં કેદ બપોર બાદ મતગણતરી; મોડી રાત્રે જાહેર થનાર પરિણામ પર વકીલો…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં 63 ટકા મતદાન: 41 ઉમેદવારોના ભાવિ સાંજે ખૂલશેrajkot news
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 41 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના વન બાર વન વોટ મુજબના આશરે 4250 જેટલા વકીલો દ્વારા…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 41 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલોજામનગર સગીરા અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સજા
જામનગર ની એક સગીરા ને ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા પછી એક શખ્સે તેણી ને પ્રેમજાળ માં ફસાવી લઈ લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કરી દુર્ષ્કર્મ…
View More જામનગર સગીરા અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સજારાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસો
લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી…
View More રાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસોશાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડ
રાજકોટના કારખાનેદાર સહિત પાંચ સામે પોલીસમાં ગુનો નોધાયો, 1 વર્ષમાં ૠજઙઈની પાઇપ લાઇનમાંથી 45 લાખનો ગેસ ચોરી લીધો શાપર વેરાવળમાં કારખાનેદારે જીએસપીસીના પાઈપલાઈનમાં ભંગાણ કરી…
View More શાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડરૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયો
રૈયા સ્મશાન પાછળ 1200 ચોરસ મીટરમાં ડોગ ટ્રેનિંગ સ્કૂલ, શીતલ પાર્ક ચોક પાસેથી ખજૂરનું કારખાનું, મવડીમાંથી ગેરકાયદે ઢોરવાળો દૂર કરાયો જેમાં રૈયા સ્મશાન પાછળ 66…
View More રૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયોમતદાર યાદીની કાલે પ્રાથમિક પ્રસિધ્ધિ, 44.45 લાખનું મેપિંગ હજુ બાકી
રાજ્યના 5.08 કરોડમાંથી 4.34 કરોડ મતદારોએ ફોર્મ પરત કર્યા, તમામ જિલ્લામાં 100 ટકા કામગીરી 18 લાખના અવસાન, 9.69 લાખ મતદારો સરનામા પર મળ્યા નહીં, 40.26…
View More મતદાર યાદીની કાલે પ્રાથમિક પ્રસિધ્ધિ, 44.45 લાખનું મેપિંગ હજુ બાકીફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયા
શિયાળા ઋતુ તથા મકરસંક્રાંતિ તહેવારો અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પર આવેલ વિસ્તારોમાં ચીકીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીનું ચેકિંગ…
View More ફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયાકોર્પોરેશને ખર્ચા કાઢવા 360 કરોડના 7 પ્લોટ વેચવા કાઢયા
2022માં નાના મવા સર્કલના પ્લોટના વેચાણમાં ભેખડે ભરાઇ ગયા બાદ ત્રણ વર્ષે જમીન વેંચાણનો લીધો નિર્ણય, બજેટમાં જોગવાઇ કરેલ 740 કરોડની પ્લોટ વેચાણની કાર્યવાહી 50…
View More કોર્પોરેશને ખર્ચા કાઢવા 360 કરોડના 7 પ્લોટ વેચવા કાઢયાગેલેક્સી ગ્રૂપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ 4.46 કરોડનો દંડ
રાજકોટના જાણીતા ગેલેક્સી ગૃપની એક ભાગીદારી પેઢી દ્વારા વર્ષ 2012માં કરવામાં આવેલી કરોડોની મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી ઝડપાતા વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ…
View More ગેલેક્સી ગ્રૂપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ 4.46 કરોડનો દંડ