ગંજીવાડાની યુવતી દોઢેક વર્ષથી ઇન્સ્ટાગ્રામ મિત્ર સાથે રહે છે, માતાએ ઘરે રોકાવા આવવાનું કહેતા માથાકૂટ થઇ જામનગર રોડ પર મનહરપુરમા આવેલા શાંતી નગરમા વિધર્મી યુવાન…
View More મનહરપુરમાં વિધર્મી પ્રેમી સાથે રહેતી યુવતીને સાથે લઇ જવા મામલે બે પરિવાર વચ્ચે બઘડાટીrajkot news
મોબાઇલ ખરીદવાના બહાને ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કરાવી વેપારી સાથે 91 હજારની ઠગાઇ
શહેરમાં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં વેપારી પાસેથી ગઠિયાએ આણંદના યુવકના ક્રેડિટ કાર્ડના નંબર આપી રૂૂ.91 હજાર ટ્રાન્સફર કરાવી લઈ પૈસા પડાવી ફોન…
View More મોબાઇલ ખરીદવાના બહાને ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કરાવી વેપારી સાથે 91 હજારની ઠગાઇયુનિ.રોડ પર કોમ્પ્લેક્સમાં દોઢ મહિનાથી ચાલતા કુટણખાના પર દરોડો, મહિલા સહિત બે ઝડપાયા
શહેરના યુનિવર્સિટી રોડ પર હેતધારા કોમ્પ્લેક્સના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાના પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી માયાબેન કાકડીયા (ઉ.વ.32, રહે. સમૃદ્ધિપાર્ક શેરી નં. 1 મવડી, મૂળ…
View More યુનિ.રોડ પર કોમ્પ્લેક્સમાં દોઢ મહિનાથી ચાલતા કુટણખાના પર દરોડો, મહિલા સહિત બે ઝડપાયાબેડી ગામમાં ગુંડાગીરી સામે ગ્રામજનોનો મોરચો, પોલીસનું પીઠબળ હોવાનો આરોપ
પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત બાદ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપાઇ ખાણી-પીણીના ધંધાર્થી ઉપર સરા જાહેર હુમલો છતાં કુવાડવા રોડ પોલીસે ફરિયાદ લીધી નહીં, હજુ પણ હુમલાનો ભય…
View More બેડી ગામમાં ગુંડાગીરી સામે ગ્રામજનોનો મોરચો, પોલીસનું પીઠબળ હોવાનો આરોપમાવતરથી દહેજ લઇ આવ તો જ ઘરમાં પગ મૂકજે, સાસુની ધમકીથી પરિણીતાએ ફીનાઇલ પીધું
શહેરના જામનગર રોડ સપના ક્લિનિકની સામે ઈશ્વરિયા ગામે રહેતી પરિણીતાએ લાલચુ સાસુ અને પતિની વારંવાર દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…
View More માવતરથી દહેજ લઇ આવ તો જ ઘરમાં પગ મૂકજે, સાસુની ધમકીથી પરિણીતાએ ફીનાઇલ પીધુંકોલેજિયન છાત્રા જેને માસા કહેતી તેણે જ પજવણી કરી, પોલીસે ગુનો નોંધી ઝડપ્યો
રાજકોટમાં રહેતા પરિવાર 17 વર્ષની છાત્રા જેને માસા કહેતી હતી તેણે જ જાતિય સતામણી કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.આરોપી અવાર નવાર સગીરાના પિતા પાસે…
View More કોલેજિયન છાત્રા જેને માસા કહેતી તેણે જ પજવણી કરી, પોલીસે ગુનો નોંધી ઝડપ્યોપડધરીના ગોવિંદપુરમાં ભાભી સાથે કામ મુદે બોલાચાલી થતાં નણંદે ઝેરી દવા પીધી
પડધરીનાં ગોવીંદપુર ગામે ખેત મજુરી અર્થે આવેલી સગીરાને નજીવા પ્રશ્ર્ને ભાભી સાથે કામ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને…
View More પડધરીના ગોવિંદપુરમાં ભાભી સાથે કામ મુદે બોલાચાલી થતાં નણંદે ઝેરી દવા પીધીબાર એસો.ની ચૂંટણી : વકીલોનું હિત એ જ RBA પેનલનો ઉદ્દેશ
હાઇકોર્ટની બેંચ માટે પૂરતા પ્રયાસો કરાશે અને વકીલોના વિકાસ માટે કોર્ટમાં સુવિધા પૂરી પાડવામાં આવશે: સુમિત વોરા રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો…
View More બાર એસો.ની ચૂંટણી : વકીલોનું હિત એ જ RBA પેનલનો ઉદ્દેશરાજકોટના વિકાસ માટે સરકારે 195 કરોડની ગ્રાન્ટ ફાળવી
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગર પાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે ચેક વિતરણ કાર્યક્રમનું…
View More રાજકોટના વિકાસ માટે સરકારે 195 કરોડની ગ્રાન્ટ ફાળવીઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયાની મુલાકાત દરમ્યાન શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા…
View More ઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો