શહેરમા પેડક રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પ્રોઢે દારૂૂના નશામાં એસિડ પી લીધું હતું. પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…
View More કૂટેવે જીવ લીધો: દારૂના નશામાં એસિડ ગટગટાવી લેનાર પ્રૌઢનું મોતrajkot news
ત્રણ આવાસ યોજનામાં ભાડે આપેલા છ આવાસ સીલ કરતી મહાપાલિકા
વિનોબા ભાવે, મહારાણા પ્રતાપ અને જીજાબાઇ આવાસ યોજનામાં ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતિયા અને ભાડે આપેલા આવાસો ઝડપવાની ચાલી રહેલ ઝૂંબેશ અંતર્ગત ત્રણ ટાઉનશીપમાંથી વધુ…
View More ત્રણ આવાસ યોજનામાં ભાડે આપેલા છ આવાસ સીલ કરતી મહાપાલિકારાજકોટના 11 સહિત 45 ડેમોમાં માત્ર 2થી 20 ટકા પાણી, જામનગર-દ્વારકાના તમામ ખાલી
રાજકોટ જિલ્લાના 27 પૈકી 11 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 1.79 ટકાથી 20 ટકા જેટલો જ જળસંગ્રહ બચ્યો, ઉનાળામાં પાણીમાટે પરસેવો છૂટે તેવી સ્થિતિ ચાલુ વર્ષે…
View More રાજકોટના 11 સહિત 45 ડેમોમાં માત્ર 2થી 20 ટકા પાણી, જામનગર-દ્વારકાના તમામ ખાલીબેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યો
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રણામી પાર્ક પાસેની ન્યૂ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી શેરી નંબર 10 માં સ્થિત ‘શ્રી રામ’ મકાનના માલિકે બેંક ઓફ બરોડામાંથી…
View More બેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યોરેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયા
શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા આધેડ ભૂતનાથ મહાવેદ મંદિરે દર્શન કરી પોતાનુ સ્કૂટર લઇ રેલનગરમાં જઇ રહ્યા હતા ત્યારે દારૂના નશામાં રેલનગર અંડરબ્રિજ પાસેે ટ્રેન હેઠળ…
View More રેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયામાર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડી
રાજકોટના રણછોડનગરમાં રહેતા બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરતા વેપારી સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિકના રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂૂપિયા પડાવી મોટી રકમ…
View More માર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડીPWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનો
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અંજતા પાર્ક-1માં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. સોનાની વીંટીઓ ધિરાણ સંસ્થામાંથી…
View More PWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનોહિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા
ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો…
View More હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજાACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયા
રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગુજરાત લાંચરૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમે એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં ડીકોય…
View More ACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયાજાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ
ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા ફેસબુક પર ફાઇનાન્સ કંપનીની સસ્તા વ્યાજે લોન આપવાની આકર્ષક જાહેરાત જોઈને અરજી કરનાર જાગનાથ…
View More જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ