શહેરના પુનિતનગર ટાંકા પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા બિહારી યુવાન મવડી ચોકડી નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More સાસરિયામાં ચોરી કરી હોવાથી સસરાએ પત્નીને મોકલવાની ના પાડતા યુવકે ઝેર ગટગટાવ્યુંrajkot news
દિલ્હી ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂા.88.50 લાખ પડાવનાર ગેંગનો સભ્ય ઝડપાયો
રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88 લાખ પડાવનાર ટોળકીનો…
View More દિલ્હી ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂા.88.50 લાખ પડાવનાર ગેંગનો સભ્ય ઝડપાયોપડવલામાં BMW અને રિક્ષા સામસામે આવી જતા બંન્નેના ચાલકો વચ્ચે જાહેરમાં બઘડાટી
પડવલા ગામે આવેલી ફાટક પાસે BMW અને રિક્ષા સામસામે આવી જતા બંન્ને ચાલકો વચ્ચે સામસામે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી અને બંન્નેને સારવાર માટે…
View More પડવલામાં BMW અને રિક્ષા સામસામે આવી જતા બંન્નેના ચાલકો વચ્ચે જાહેરમાં બઘડાટી1.62 કરોડની ચાંદી ચોરીની તપાસમાં પોલીસ ગોટે ચડી
શંકાસ્પદ ક્રેટા કારના રાજકોટના ચક્કર, નંબર પ્લેટ બોગસ નીકળી, 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છતાં પોલીસને ચોક્કસ માહિતી ન મળી શહેરના ચંપક નગરમાં રૂૂ.1.62…
View More 1.62 કરોડની ચાંદી ચોરીની તપાસમાં પોલીસ ગોટે ચડીમેટોડાના વ્યાજખોરે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
નિર્દોષ નાગરિકોને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર મેટોડાના રીઢા વ્યાજખોર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને મેહસાણા જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યો હતો. પાસા હેઠળ કાર્યવાહી કરવા…
View More મેટોડાના વ્યાજખોરે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયોઆજીડેમ વિસ્તારમાં અક્ષરાસીત ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા, 1.62 લાખના દાગીનાની ચોરી
રાજકોટ શહેરમાં પીરવાડી પાસે આવેલા અક્ષરાતીત ફલેટમાં રહેતા નેમીશભાઇ જીતેન્દ્રભાઇ નિમાવતના ફલેટમાં અજાણયા તસ્કરો ત્રાટકયા હતા અને ફલેટમાંથી સોનાના મંગળસુત્ર અને બુટી રૂા.1.62 લાખની ચોરી…
View More આજીડેમ વિસ્તારમાં અક્ષરાસીત ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા, 1.62 લાખના દાગીનાની ચોરીનવા બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ યુવકનો આપઘાત
શહેરના ભાવનગર રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે ઝાડવામાં એક યુવકે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હોવાનું રાહદારીને ધ્યાને આવતા તુરંત પોલીસને જાણ કરી…
View More નવા બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ યુવકનો આપઘાતકૈલાશ પાર્કમાં સાડીનો વેપાર કરતા મહિલા વેપારી સહિત ત્રણ સાથે 6.31 લાખની ઠગાઈ
કોઠારીયા રોડ પર કૈલાશ પાર્કમાં રહેતા અને સાડીનો વેપાર કરતા જયાબેન રમેશભાઈ ગરનારા(ઉ.વ.57) સહિત ત્રણ સાથે સાડીનો વેપાર કરતી પ્રિતી બિપીનભાઈ કારેલીયા (રહે. અરાઈઝ-2, એસઆરપી…
View More કૈલાશ પાર્કમાં સાડીનો વેપાર કરતા મહિલા વેપારી સહિત ત્રણ સાથે 6.31 લાખની ઠગાઈરેલવે સ્ટેશને છરી બતાવી શ્રમિકને લૂંટી લેનાર બે શખ્સોની ધરપકડ
મેટોડા જીઆઇડીસીમાં રહેતો અને કારખાનામાં મજૂરીકામ કરનાર બિહારી યુવાન રાજકોટ રેલવે સ્ટેશનમાં હતો. ત્યારે અજાણ્યા શખસે છરી બતાવી રૂૂપિયા બે હજાર રોકડ અને ગુગલ પે…
View More રેલવે સ્ટેશને છરી બતાવી શ્રમિકને લૂંટી લેનાર બે શખ્સોની ધરપકડ‘ચમત્કારી બાબા’ એ ઘરકંકાસ દૂર કરવાના બહાને વેપારી પરિવાર પાસેથી 24.33 લાખ પડાવ્યા
ઓસ્ટ્રેલિયા રહેતા વેપારી પરિવારના પુત્ર પાસેથી પૈસા લીધા બાદ કહ્યું હજુ વધુ પૈસા નહીં આપો તો માતાજી તમારી પર કોપાયમાન થશે હાલ અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઘણા…
View More ‘ચમત્કારી બાબા’ એ ઘરકંકાસ દૂર કરવાના બહાને વેપારી પરિવાર પાસેથી 24.33 લાખ પડાવ્યા