શાસકો અને અધિકારીઓના મનઘડત નિર્ણયે અનેક મધ્યમ વર્ગિય મિલકત ધારકોને દેવામાં ડૂબાડ્યા મહાનગરપાલિકા દ્વારા વર્ષો બાદ મધ્યમ વર્ગિય આસામીઓ માટે વ્યાજમાફી યોજના શરૂ કરવામાં…
View More મિલકત વેરામાં હપ્તાનો લાભ લેનારનું વ્યાજ માફ ન કરાતા દેકારોrajkot news
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાંથી રૂા.33.37 લાખનો દારૂ ઝડપાયો
બટાટાની આડમાં મધ્યપ્રદેશ અને આગ્રાથી ઘુસાડેલો 8257 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ: દારૂ સપ્લાય કરનાર વાઇન શોપના માલિક અને સ્થાનિક બુટલેગર સહિત ત્રણના નામ…
View More રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાંથી રૂા.33.37 લાખનો દારૂ ઝડપાયોસોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયા
લક્ષ્મીવાડીમાં યુવાન અને કોઠારિયાના આધેડનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોફટવેર એન્જિનિયર યુવાન સહિત વધુ બે…
View More સોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયારેલ્વે સ્ટેશને રૂખડિયા પરાના નામચીન શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી
રાજકોટ રેલવે પોલીસના હેડકોન્સ્ટેબલ સાથે રૂૂખડિયા પરાના નામચીન શખ્સે માથાકૂટ કરી ઝપાઝપી કરી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કર્યાની રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.રેલ્વે સ્ટેશન…
View More રેલ્વે સ્ટેશને રૂખડિયા પરાના નામચીન શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરીઆર્યનગરમાં વીજકરંટ લાગ્યા બાદ ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું સારવારમાં મોત
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં એકાદ મહિના પહેલા મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા…
View More આર્યનગરમાં વીજકરંટ લાગ્યા બાદ ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું સારવારમાં મોતબૂટલેગર પુત્રનો આતંક, પોલીસે ચાર દિવસ બાદ કમને ફરિયાદ નોંધવી પડી
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા-બોટલના ઘા કરનાર બૂટલેગર પુત્રને બચાવવા પોલીસના ધમપછાડા ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા-બોટલના ઘા કરી સમગ્ર પોલીસ તંત્રની આબરૂૂના ધજાગરા ઉડાડનાર…
View More બૂટલેગર પુત્રનો આતંક, પોલીસે ચાર દિવસ બાદ કમને ફરિયાદ નોંધવી પડીનામચીન ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા, ફ્રૂટના ધંધાર્થી પાસેથી હપ્તો માગી હુમલો કર્યો
શહેરના જુના મોરબી રોડ પર રહતા અને ગુંડાની છાપ ધરાવતા તેમજ અનેક ગુનાઓમા પોલીસ ચોપડે ચડી ચુકલા શખ્સે પોતાના ભાઇ સાથે મળી જ્યુબેલી શાક માર્કેટ…
View More નામચીન ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા, ફ્રૂટના ધંધાર્થી પાસેથી હપ્તો માગી હુમલો કર્યોપીઝા શોપના મેનેજરને મુસાફર તરીકે બેસાડી રોકડ સેરવી લેનાર ઘંટેશ્ર્વરના પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા
કેકેવી ચોક પાસેથી પીત્ઝા શોપના મેનેજરને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીએ ઉલટી ઉબકાના બહાના કરી તેની પાસેથી રૂૂપિયા 16,000 ની રોકડ સેરવી લીધી હતી. જે અંગે…
View More પીઝા શોપના મેનેજરને મુસાફર તરીકે બેસાડી રોકડ સેરવી લેનાર ઘંટેશ્ર્વરના પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયાવ્યાજ માફી સાથે મિલકત સીલિંગનો કોરડો : 7 દી’માં 198 સિલ
મનપાના વેરા વિભાગે ઝોનવાઇઝ ચેકિંગ હાથ ધરી 1540 મિલકતધારકોને જપ્તી નોટિસ ફટકારી મનપાના વેરા વિભાગ દ્વારા જાન્યુઆરી માસથી મિલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂધ્ધ…
View More વ્યાજ માફી સાથે મિલકત સીલિંગનો કોરડો : 7 દી’માં 198 સિલ390 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ, 1.09 કરોડનો દંડ
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત…
View More 390 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ, 1.09 કરોડનો દંડ