શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા વિજય રમેશભાઈ મજેઠીયા નામના કોળી યુવાન પર પાડોશમાં રહેતા મહેશ,નયન મહેશ,પરેશ મહેશ,સાહિલ ભરવાડ અને…
View More પત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યોrajkot news
RTOના ચલણની APK ફાઈલ ડાઉનલોડ કરતા વેપારીના રૂા. 10.87 લાખ ઉપડી ગયા
શહેરના હરિહર સોસાયટીમાં રહેતા અને સ્પોટ્સના સાધનો વેચતા વેપારીને આરટીઓના ચલણની એપીકે ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ વેપારીના ખાતા માંથી રૂૂ.10.87 લાખ ઉપડી જતા આ…
View More RTOના ચલણની APK ફાઈલ ડાઉનલોડ કરતા વેપારીના રૂા. 10.87 લાખ ઉપડી ગયાપુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધા
રાજકોટ શહેરમાં તાલુકા વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં રહેતી 40 વર્ષીય મહિલા સાથે તેમના જ જ્ઞાતિના શખ્સે મૈત્રી કરાર કરી અને બાદમાં તેની પાસેથી અલગ અલગ સમયે…
View More પુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધામવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયા
શહેરના મવડી પ્લોટ અને ભાવનગર હાઇવે ઉપર કાળીપાટ પાસેથી પીસીબીએ બે દરોડામાં રૂૂ.1.77 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લઇ રૂૂ.9.17 લાખના મુદ્દામાંલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ…
View More મવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયાહોટેલમાં માથાકૂટ, યુવાનના કપડા ફાડી નાખ્યા
ધૂળેટીના દિવસે ઘણી જગ્યાએ હોય મારામારી થઈ હતી.ત્યારે સાંજે અનેક હોટેલ પર લોકોની ભીડ જામી હતી.જેથી કાલાવડ રોડ પર આવેલી સાંજા ચૂલા હોટેલમાં રાત્રીના સમયે…
View More હોટેલમાં માથાકૂટ, યુવાનના કપડા ફાડી નાખ્યાપતિએ ધૂળેટીના કલર લેવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી ટીકડા ખાધા
રાજકોટ શહેરમાં મવડી ચોકડી પાસે આવેલા ધરમનગરમાં રહેતા પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમના પતિ સાથે ધુળેટી…
View More પતિએ ધૂળેટીના કલર લેવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી ટીકડા ખાધાવૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ટોળકી ઝડપાઈ
લોહાનગર અને ખેડાના ત્રણ શખ્સો ઝડપાયા : રૂા. 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત જુનાગઢમા રહેતાં 65 વર્ષના વૃધ્ધા આયેશાબેન અબ્દુલગફાર લીંગડીયા ગત જાન્યુઆરી મહિનાની 18મી તારીને…
View More વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ટોળકી ઝડપાઈપતિના જન્મદિવસે બહાર જમવા ગયા બાદ માથાકૂટ, પત્નીએ માતાના ઘરે ફીનાઈલ પીધું
ખોખડદડ પુલ પાસે જડેશ્વર સોસાયટી પરિણીતા એ ફીનાઇલ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.તેણી ત્રણ મહિનાથી રીસામણે છે અને ગઈકાલે તેમના…
View More પતિના જન્મદિવસે બહાર જમવા ગયા બાદ માથાકૂટ, પત્નીએ માતાના ઘરે ફીનાઈલ પીધુંમેયર બંગલા સામે કાર ચાલકે જાહેરમાં કલર ઉડાડી પોલીસ સામે રોફ જમાવ્યો
કાળા કાચ કાઢવાની ના પાડી અને ડોકયુમેન્ટ બતાવવાની પણ ના પાડી દીધી પોલીસ મથકે લઈ ગયા તો ત્યાંથી કાર લઈ ભાગ્યો, પોલીસે પીછો કરી હેડકવાર્ટર…
View More મેયર બંગલા સામે કાર ચાલકે જાહેરમાં કલર ઉડાડી પોલીસ સામે રોફ જમાવ્યો‘તારે બહુ ઉતાવળ છે’ કહી બજરંગવાડીમાં ચાર શખ્સની યુવાન સાથે ઝપાઝપી કરી ધમકી
રેલનગરના ખૂણે બેસીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સો ભાગી ગયા ગાંધીગ્રામમાં આવેલી અક્ષરનગરમાં રહેતા અને અયોધ્યા સર્કલ પાસે આવેલી વિરલ હાઇટ્સમાં આવાસ ફાઇનાન્સમાં…
View More ‘તારે બહુ ઉતાવળ છે’ કહી બજરંગવાડીમાં ચાર શખ્સની યુવાન સાથે ઝપાઝપી કરી ધમકી