રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનની કચેરી ખાતે આવેલ સિવિક સેન્ટરમાં છેલ્લા એક-બે અઠવાડિયાથી ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં અનેક સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા ચાલી…
View More સિવિક સેન્ટરમાં અરજદારોને પગે પાણી નહીં ઉતરે…!rajkot news
સિવિલના એક્સ-રે વિભાગમાં દર્દીઓના ધસારાથી દેકારો
અમરનાથ યાત્રિ, પોલીસ ફિટનેસ અને રૂટીન દર્દીઓના કારણે ધસારો થતાં લાંબી કતારો લાગી, સિક્યોરિટી બોલાવવી પડી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓનો…
View More સિવિલના એક્સ-રે વિભાગમાં દર્દીઓના ધસારાથી દેકારોગીરો મૂકેલી બાઈક પરત માંગતા યુવાન ઉપર ત્રિપુટીનો છરીથી હુમલો
શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવાને બાઈક ગીરવે મુકી રૂપિયા 10 હજાર લીધા હતાં. જે રૂપિયાની ચુકવણી કર્યા બાદ યુવાને…
View More ગીરો મૂકેલી બાઈક પરત માંગતા યુવાન ઉપર ત્રિપુટીનો છરીથી હુમલોનકલી પેઢી બનાવી જીએસટી કૌભાંડમાં બે વર્ષથી વોન્ટેડ શખ્સની ધરપકડ
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2024માં નોંધાયેલા બનાવટી…
View More નકલી પેઢી બનાવી જીએસટી કૌભાંડમાં બે વર્ષથી વોન્ટેડ શખ્સની ધરપકડરોકાણ કરેલી કંપની બંધ થઇ જતા પૈસા પરત માંગી એજયુ.એડવાઇઝરને ધમકી
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા વીઝન હાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા અને એજ્યુકેશન એડવાઇઝર તરીકે કાર્યરત ચેતનભાઈ વલ્લભભાઈ વાછાણીએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ચાર…
View More રોકાણ કરેલી કંપની બંધ થઇ જતા પૈસા પરત માંગી એજયુ.એડવાઇઝરને ધમકીઉત્ક્રાંતિ ભગવાન કરે પણ ઉત્કર્ષ તો માનવે જાતે કરવો પડે : અપૂર્વમુનિ સ્વામી
માનવ ઉત્કર્ષ મહોત્સવમાં રવિવારે ઉમટ્યો માનવ મહેરામણ: આજે તૃતિય દિવસે ‘આર્યસંતાનો સાવધાન’ વિષયક પારાયણ યોજાશે રાજકોટની પવિત્ર ધરતી પર તા. 11 એપ્રિલ, 2026ના રોજ એક…
View More ઉત્ક્રાંતિ ભગવાન કરે પણ ઉત્કર્ષ તો માનવે જાતે કરવો પડે : અપૂર્વમુનિ સ્વામીભગવતીપરામાં આર્થિક ભીંસથી કંટાળી શ્રમિક યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરમાં આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહેતાં શ્રમિક યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની…
View More ભગવતીપરામાં આર્થિક ભીંસથી કંટાળી શ્રમિક યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંપત્નીએ ખાધાખોરાકીનો કેસ કરતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર રહેતાં અને હાલ સુરત રહેતાં યુવાને કોઠારીયા ગામના સ્મશાન નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને સારવાર માટે સિવિલ…
View More પત્નીએ ખાધાખોરાકીનો કેસ કરતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસરેલનગરમાં લાઈટ બંધ કરવા મુદ્દે પતિ સાથે ઝઘડો થતાં નવોઢાએ વખ ઘોળ્યું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી નવોઢાએ લાઈટ બંધ કરવા મુદ્દે પતિ સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં…
View More રેલનગરમાં લાઈટ બંધ કરવા મુદ્દે પતિ સાથે ઝઘડો થતાં નવોઢાએ વખ ઘોળ્યુંડો.આંબેડકર જયંતીએ બંદોબસ્ત માટે 1800 પોલીસ જવાનો તૈનાત
4 ડીસીપીના સુપરવિઝન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં સાંજથી ફૂટ પેટ્રોલિંગ, રેલી દરમિયાન ડ્રોનથી વોચ રખાશે આવતીકાલે 14 એપ્રિલના રોજ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની સમગ્ર શહેરમાં…
View More ડો.આંબેડકર જયંતીએ બંદોબસ્ત માટે 1800 પોલીસ જવાનો તૈનાત