થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય થયા છે ત્યારે પોલીસે પણ દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવી છે. શહેરમાં મીલપરા અને કુવાડવા…
View More બોલેરો અને રિક્ષામાં દારૂની હેરાફેરી 1.72 લાખના દારૂ સાથે બે ઝડપાયાrajkot news
બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોત
શહેરમાં અકસ્માતની ઘટનાનો પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. જુના માર્કેટ યાર્ટ નજીક બંઘ…
View More બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોતફેસબુક કે સોશિયલ મીડિયા મારફતે કોઇ પૈસા માંગે તો આપવા નહીં, રાજકોટના બે વ્યક્તિ ભોગ બન્યા
હાલ સાયબર ફ્રોડ વધી રહયા છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફ દ્વારા લોકો માટે ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અલગ અલગ સેમીનાર યોજી જાગૃત કરવામાં આવી…
View More ફેસબુક કે સોશિયલ મીડિયા મારફતે કોઇ પૈસા માંગે તો આપવા નહીં, રાજકોટના બે વ્યક્તિ ભોગ બન્યાનશાખોર પતિ મારકૂટ કરતો, ફરિયાદ કરી તો આપઘાત કરી ચિઠ્ઠીમાં નામ લખતો જઇશ : પત્નીને આપી ધમકી
રાજકોટ શહેરમાં પત્નીને ત્રાસ આપતા પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ અનેકવાર પોલીસ મથકમાં ફરિયાદ નોેંધવામાં આવી છે. ત્યારે એક ચોકાવનારો કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે જેમા…
View More નશાખોર પતિ મારકૂટ કરતો, ફરિયાદ કરી તો આપઘાત કરી ચિઠ્ઠીમાં નામ લખતો જઇશ : પત્નીને આપી ધમકીત્રિકોણબાગ પાસે ઓફિસમાં ત્યકતાને ઘેનની દવા પીવડાવી શખ્સનું દુષ્કર્મ
રાજકોટની એક વિસ્તારમાં રહેતી ત્યકતાએ એ ડિવીઝન પોલીસમાં જામનગર રોડ પર રહેતા ઉર્મીશ થાનકીનું નામ આપી જણાવ્યું હતું કે વર્ષ 2010માં તેણીના રાજેશ લક્ષ્મણ ચાંદેગરા…
View More ત્રિકોણબાગ પાસે ઓફિસમાં ત્યકતાને ઘેનની દવા પીવડાવી શખ્સનું દુષ્કર્મરાજકોટમાં સ્ટારબક્સ અને હેમલીએ સ્ટોર કોન્ટ્રાક્ટ રદ કર્યા
મહાનગરપાલિકાએ બિલ્ડિંગોના કમ્પ્લીશનો લાંબા સમયથી લટકાવી રાખતા મોટી બ્રાન્ડોએ મોઢું ફેરવી લીધું, રાજકોટની પ્રતિષ્ઠાને પણ ફટકો ટીપી વિભાગના નકારાત્મક અભિગમની શહેરના વિકાસ ઉપર સીધી અસર,…
View More રાજકોટમાં સ્ટારબક્સ અને હેમલીએ સ્ટોર કોન્ટ્રાક્ટ રદ કર્યારાજકોટ એસ્ટ્રોન ફાટક મેન્ટેનન્સ માટે ત્રણ દી’ બંધ
રાજકોટ ડિવિઝન હેઠળ આવતા રાજકોટ- ભક્તિનગર સેકશનમાં આવેલ રેલવે ક્રોસીંગ નં.8 એસ્ટ્રોન ફાટક પર મેન્ટેનન્સની કામગીરી થનાર છે ત્યારે આ ફાટક ત્રણ દિવસ બંધ રહેનાર…
View More રાજકોટ એસ્ટ્રોન ફાટક મેન્ટેનન્સ માટે ત્રણ દી’ બંધએસટી બસપોર્ટની 7 સહિત 29 મિલકત સીલ
રહેણાંકના 4 નળજોડાણ કટ, 11ને જપ્તીની નોટિસ, રૂા. 41.78 લાખની વસૂલાત મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ આજે સવારથી રિકવરી ઝુંબેશ શરૂ કરી બપોર સુધીમાં એસટીબસપોર્ટની…
View More એસટી બસપોર્ટની 7 સહિત 29 મિલકત સીલભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશે
ગુજરાતમાં ભાજપ દ્વારા ચાલી રહેલ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ગત રવિવારે સ્થગિત કરવામાં આવ્યા બાદ હવે આ પ્રક્રિયા આવતીકાલ ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવનાર છે.…
View More ભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશેરાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું
સરપ્રાઈઝ ચેકિંગમાં કંડક્ટર પકડાયો, 11 ટિકીટ આપી રૂા. 2030ની ઉચાપત ગુજરાતમાં એક બાદ એક નકલી કર્મચારી, કચેરી અધિકારી કે વસ્તુઓ પકડાઈ રહી છે. ત્યારે રાજકોટથી…
View More રાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું