શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ચુંદડી તુટી જતા જીવ બચી ગયો હતો. તેણીને…
View More માંડાડુંગરમાં યુવતીએ ગળાફાંસો ખાધો: ચૂંદડી તૂટી જતા જીવ બચી ગયોrajkot news
રિલાયન્સ મોલમાં યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યો
શહેરના કાલાવડ રોડ પર રહેતો યુવાન રીલાયન્સ મોલમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાણવા મળતી…
View More રિલાયન્સ મોલમાં યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યોમિલકત વિરોધી-જાહેર મારામારીના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી કરો
ચોરીના બનાવો અટકાવવા એક્શન પ્લાન બનાવાશે, સાયબર ફ્રોડ અને માદક દ્રવ્યોની હેરફેર અટકાવવા માટે જાગૃતિ ઝુંબેશ સાથે કડક કાર્યવાહી રાજકોટમાં રાજયના પોલીસ વડા વીકાસ સહાયની…
View More મિલકત વિરોધી-જાહેર મારામારીના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી કરોહેન્ડલ લોક વગરના બાઇક ચોરતો રીઢો તસ્કર ઝડપાયો: ધોરાજીના શખ્સનું નામ ખુલ્યું
શહેર આજીડેમ પોલીસની ટીમે ઉપલેટા જડેશ્વર મંદિર પાસે નાગનાથ ચોકમાં રહેતાં રીઢા ઉઠાવગીરની છાપ ધરાવતાં રવિ ઉર્ફ કાલી રસિકભાઇ સોલંકી (ઉ.વ.29) નામના શખ્સને ઝડપી લઇ…
View More હેન્ડલ લોક વગરના બાઇક ચોરતો રીઢો તસ્કર ઝડપાયો: ધોરાજીના શખ્સનું નામ ખુલ્યુંલક્ષ્મી વાડીમાં સમાધાન માટે બોલાવી વડવાજડીના યુવાન પર 8 શખ્સોનો હુમલો
શહેરના લક્ષ્મીવાડીમા સમાધાન માટે બોલાવી વડવાજડીના યુવાન પર 8 શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાતલમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો.જાણવા મળતી વિગત…
View More લક્ષ્મી વાડીમાં સમાધાન માટે બોલાવી વડવાજડીના યુવાન પર 8 શખ્સોનો હુમલોપૂર્વ પ્રેમિકાની બહેનપણીઓએ યુવાનને લોખંડના પાઇપથી લમધાર્યો
શહેરના ધરમનગર કવાર્ટરમાં રહેતા યુવાનને તેની પૂર્વ પ્રેમીકાની બહેનપણીઓએ લોખંડના પાઇપથી લમધારી નાંખતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો છે.જાણવા મળતી વિગત મુજબ ધરમનગર કવાર્ટરમાં…
View More પૂર્વ પ્રેમિકાની બહેનપણીઓએ યુવાનને લોખંડના પાઇપથી લમધાર્યોમારી પર અઢાર ગુના છે, એક વધારે થાય તો કાંઇ ફેર નહીં પડે : લોન એજન્ટને ઇન્સ્ટાગ્રામ પર ધમકી
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા યોગી પાર્કમા રહેતા લોન એજન્ટને સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા શબ્દોના મેસેજ કરી ધમકી આપ્યા…
View More મારી પર અઢાર ગુના છે, એક વધારે થાય તો કાંઇ ફેર નહીં પડે : લોન એજન્ટને ઇન્સ્ટાગ્રામ પર ધમકીશ્રધ્ધા ગાર્ડન પાસે મારામારીમાં ઘવાયેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં પિતા-પુત્ર સહિત ત્રણની ધમકી
રાજકોટ શહેરમા દિવસે ને દિવસે મારા મારી, લુંટ, ચોરીના બનાવો વધતા જઇ રહયા છે ત્યારે ગોકુલધામ પાસે આવેલા ગાર્ડન નજીક ગીતાંજલી સોસાયટીમા રહેતા વેપારી પર…
View More શ્રધ્ધા ગાર્ડન પાસે મારામારીમાં ઘવાયેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં પિતા-પુત્ર સહિત ત્રણની ધમકીગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સંસદમાં ડો.બાબાસાહેબ વિશે કરેલી ટીપ્પણીનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આજે ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં…
View More ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શનજૂના એરપોર્ટમાં તસ્કરો ત્રાટકયા, બેટરી સહિતના સામાનની ચોરી
રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થયા બાદ રેઢા પડેલા જૂના એરપોર્ટમાં સુરક્ષાના અભાવે તસ્કરો ત્રાટક્યા હતા અને જુના એરપોર્ટ માં ડીવીઓઆર બિલ્ડિંગમાંથી તસ્કરો રૂૂા.12…
View More જૂના એરપોર્ટમાં તસ્કરો ત્રાટકયા, બેટરી સહિતના સામાનની ચોરી