શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 1.66 લાખનો દારૂ ભરેલી થાર ઝડપી પાડી હતી. પોલીસે પીછો કરતા થારનો ચાલક…
View More ભાવનગર હાઇ-વે પર ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 1.66 લાખનો દારૂ ભરેલી થાર ઝડપી પાડીrajkot news
નાનામવા હત્યા કેસમાં હથિયાર પૂરા પાડનાર સપ્લાયર ઝડપાયો
શહેરના નાનામવા ગામ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે થયેલ ચકચારી મર્ડર કેસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુખ્ય આરોપીને હથિયારો અને જીવતા કારતૂસ…
View More નાનામવા હત્યા કેસમાં હથિયાર પૂરા પાડનાર સપ્લાયર ઝડપાયોન્યૂ ફ્લોરા સ્કૂલનું બિલ્ડિંગ સીલ છતાં મંજૂરી વગર ચાલુ થઈ ગઈ
છઝઊ હેઠળ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી માંગવા અને તેમની સાથે ભેદભાવ રાખવાના મુદ્દે રજૂઆત બાદ હવે રાજકોટની પેડક રોડ સ્થિત ન્યૂ…
View More ન્યૂ ફ્લોરા સ્કૂલનું બિલ્ડિંગ સીલ છતાં મંજૂરી વગર ચાલુ થઈ ગઈમનપાનો લોકહિતનો નિર્ણય : સ્ટ્રીટ લાઇટની સમસ્યા સ્થળ પર ઉકેલાશે
15મી ઓગસ્ટ પહેલાં તમામ વીજપોલ, લાઇનની ફરિયાદોના નિકાલ માટે સોમવારથી ખાસ કાર્યક્રમ રોશની સમિતી હેઠળ આવતા વિજ પોલોમાં જયાં જયાં લાઈટીંગ વ્યવસ્થા સમગ્ર રાજકોટમાં કરવામાં…
View More મનપાનો લોકહિતનો નિર્ણય : સ્ટ્રીટ લાઇટની સમસ્યા સ્થળ પર ઉકેલાશેરાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયા
નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ કમર કસી હતી ત્યારબાદ હવે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ…
View More રાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયાલોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયત
ડોર ટુ ડોર પ્લાસ્ટટિક આપી તેમજ એઠવાડ સહિતનો કચરો નાખી તેનો નિકાલ કરવા માટે સ્લમ વિસ્તારના રહેવાસીઓને ટેવ પડાશે રાજકોટમાં એવા તો અનેક સ્લમ વિસ્તાર…
View More લોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયતમેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળા
રાજકોટ મહાનગરપાલિકામાં નવી ટર્મના સમિતિના ચેરમેનને હોદો અપાયાને હજુ તો ગણતરીના દિવસો માંડ થયા છે. ત્યા તો તેમણે ચૂંટણી વખતે અપાયેલા વચનો ભરચોમાસે ઓગળવા લાગ્યા…
View More મેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળાવરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી
ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાવાને કારણે રાજકોટ જિલ્લામાં ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. સીમ અને ખુલ્લા વિસ્તારોમાં ઘાસચારો સુકાઈ જવાના કારણે અને બજારમાં ઘાસચારાના…
View More વરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણીપડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાં
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં…
View More પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાંપડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યો
પડધરીમાં રહેતી પિતરાઈ બહેનને આવેલા બાળકને રમાડવા મધ્યપ્રદેશથી પરિવાર સાથે આવેલો આઠ વર્ષનો માસુમ પોતાના મામાના ભંગારના ડેલામાં પુંઠા ફેરવતો હતો ત્યારે રસ્તા ઓળંગતી વખતે…
View More પડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યો