સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડા પંથકમાં 24 કલાકમાં 8 ઈંચ આકાશી પાણી વરસી જતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ…
View More ઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠેrain
સુત્રાપાડામાં વધુ 4ાા ઇંચ વરસાદ, કોડીનારમાં અઢી, ગીરગઢડા-તાલાલામાં 1ાા, ઉનામાં 3 ઇંચ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં આજે સવારે છ વાગયા સુધીમા સુત્રાપાડામાં 85 મીમી 4 ઇંચ, વેરાવળમાં 58…
View More સુત્રાપાડામાં વધુ 4ાા ઇંચ વરસાદ, કોડીનારમાં અઢી, ગીરગઢડા-તાલાલામાં 1ાા, ઉનામાં 3 ઇંચકલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર
દ્વારકામાં પાંચ ઇંચ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, દરિયામાં કરંટ સાથે વિકરાળ મોજા જળાશયોમાં નવા નીરની આવક, વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, સવારથી ઝાપટા દેવભૂમિ…
View More કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારઆગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી: સરકારની તાકીદની બેઠક
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સંભવિત ખતરાને પગલે રાહત કમિશનરની સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સુચના જઊઘઈ-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ…
View More આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી: સરકારની તાકીદની બેઠકઆગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી
પશ્ર્ચિમ કિનારે નવી સીસ્ટમ એક્ટિવ થતા સૌરાષ્ટ્ર્-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે, જે ટૂંક સમયમાં ડિપ ડિપ્રેશનમાં…
View More આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહીસુત્રાપાડામાં 11॥ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
અનેક ઘરો-દુકાનોમાં પાણી ધુસ્યા, ખેતીમાં વ્યાપક નુકસાન, દરિયો પણ તોફાની બન્યો રાજ્યના 82 તાલુકાઓમાં મેઘમહેર, વેરાવળ, કોડીનાર, ગીર ગઢડા, ઉના, તાલાલા, ડીસા, વાપી, નવસારીમાં 2થી…
View More સુત્રાપાડામાં 11॥ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારમુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયા
વિદર્ભમાં બે લાખ હેકટર જમીન પર પાકનો નાશ, અલમટ્ટી ડેમની ગંભીર સ્થિતિ, હજુ ભારે વરસાદની ચેતવણી છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે દેશનું આર્થિક શહેર…
View More મુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયાચોમાસાની પુરાંત ધોવાઈ ગઈ: હવે સરેરાશ વરસાદ
ભારતમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં 561.8 મીમી વરસાદ પડ્યો છે, જે સમાન સમયગાળા માટે લાંબા ગાળાના સરેરાશ કરતા 0.1 મીમી ઓછો 30 જૂનના રોજ, વરસાદની…
View More ચોમાસાની પુરાંત ધોવાઈ ગઈ: હવે સરેરાશ વરસાદજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 10ના મોતની આશંકા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પદ્દર સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પદ્દરના ચિશોટી ગામમાં માચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટના…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 10ના મોતની આશંકાસાતમ-આઠમ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્રમાં પૂર આવશે
આંબાલાલની આગાહી, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળના…
View More સાતમ-આઠમ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્રમાં પૂર આવશે