વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી…
View More મોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદpm modi
3 કરોડ નવા ઘરો બનશે, નાના વેપારી માટે લોન મર્યાદા બમણી, યુવાનોને રોજગાર…જાણો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં શું કહ્યું?
18મી લોકસભાના બજેટ સત્રનો આજે પ્રથમ દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સંયુક્ત સત્રમાં 59 મિનિટનું સંબોધન કર્યું…
View More 3 કરોડ નવા ઘરો બનશે, નાના વેપારી માટે લોન મર્યાદા બમણી, યુવાનોને રોજગાર…જાણો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં શું કહ્યું?‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદી
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થવા જઈ રહેલા બજેટ સત્રના પહેલા દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં…
View More ‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદીમોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે: ટ્રમ્પે ખુદ જાહેરાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાના સાત દિવસ બાદ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર…
View More મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે: ટ્રમ્પે ખુદ જાહેરાત કરીમોદી પાંચ, રાષ્ટ્રપતિ 10 ફેબ્રુઆરીએ કુંભ સ્નાન કરશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો ભાગ લઈ રહ્યા છે. તે જ સમયે, સૂત્રોના હવાલાથી સમાચાર પ્રાપ્ત થયા…
View More મોદી પાંચ, રાષ્ટ્રપતિ 10 ફેબ્રુઆરીએ કુંભ સ્નાન કરશેમોદીની સુરક્ષામાં ચૂક: હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇ
2022માં ખેડૂતોએ ફલાયઓવર પર રસ્તો રોકતાં પીએમના કાફલાને પરત ફરવું પડયું હતું: 25 ખેડૂતો સામે ધરપકડ વોરંટ 5 જાન્યુઆરી, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની…
View More મોદીની સુરક્ષામાં ચૂક: હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇત્રણ યુદ્ધ જહાજોનું મોદીના હસ્તે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નેવલ કોમ્બેટન્ટ્સ INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા…
View More ત્રણ યુદ્ધ જહાજોનું મોદીના હસ્તે લોકાર્પણPM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. ત્યારે pm મોદીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું…
View More PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથેનેશન ફર્સ્ટની વિચારધારામાં ફિટ બેસતા હોય તો નવા વિચારો અપનાવવા તૈયાર: મોદી
ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ દ્વારા આયોજિત અને શુક્રવારે રિલીઝ કરાયેલા પોડકાસ્ટમાં પ્રથમ વખત દેખાયા, પીએમ મોદીએ કહ્યું કે તેઓ તેમની સફળતાને જુએ છે કે તેઓ…
View More નેશન ફર્સ્ટની વિચારધારામાં ફિટ બેસતા હોય તો નવા વિચારો અપનાવવા તૈયાર: મોદીગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદી
કામથ સાથેના પોડકાસ્ટમાં પીએમએ કહ્યું, જીવન-મૃત્યુ વિશે કયારેય વિચાર્યુ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ના ગોધરાકાંડ અને 2008ના ગુજરાત સિરિયલ બોમ્બ વિસ્ફોટ દરમિયાનના તેમના અનુભવો…
View More ગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદી