નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન એક ઇન્ટરવ્યુમાં આશ્ચર્યજનક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની…
View More યુક્રેન યુધ્ધમાં તમે આગળ શું કરવાના છો? મોદીએ પુતિનને પૂછયુંpm modi
મોદી વિરૂધ્ધ સૈનિકોને ઉશ્કેરણી: આતંકી પન્નુ સામે કેસ નોંધાયો
અમેરિકામાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને તેની ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે વધુ એક ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પન્નુ વિરુદ્ધ નવો…
View More મોદી વિરૂધ્ધ સૈનિકોને ઉશ્કેરણી: આતંકી પન્નુ સામે કેસ નોંધાયોઅભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત…
View More અભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશેસ્વદેશીનો નારો આકર્ષક લાગે પણ અમુક અંશે ખયાલી પુલાવ છે: ઓછામાં ઓછું કૃષિક્ષેત્રે પગભર બનીએ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યા પછી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશીનાં ગુણગાન ગાતા થઈ ગયા છે. મોદી સતત એક વાત પર…
View More સ્વદેશીનો નારો આકર્ષક લાગે પણ અમુક અંશે ખયાલી પુલાવ છે: ઓછામાં ઓછું કૃષિક્ષેત્રે પગભર બનીએસમુદ્રદથી સમૃધ્ધિ તરફ જવાની દિશા ભાવનગર બતાવી રહ્યું છે
આત્મનિર્ભર ભારત ગુજરાતીમાં એક કહેવત છે, 100 દુ:ખની એક દવા, અને મારા મતે, આ 100 દુ:ખોની એક જ દવા છે – આત્મનિર્ભર ભારત. તેમણે ભારપૂર્વક…
View More સમુદ્રદથી સમૃધ્ધિ તરફ જવાની દિશા ભાવનગર બતાવી રહ્યું છેસો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદી
ભાવનગરમાં સમુદ્ર સે સમૃધ્ધિ કાર્યક્રમમાં ગુજરાત દેશના 1 લાખ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા કહ્યું, ભારતનો વિશ્ર્વમાં કોઇ દુશ્મન નથી, આપણો મોટો શત્રુ હોય તો…
View More સો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદીભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PM
એરપોર્ટથી જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શો, જાહેરસભામાં હજારો લોકો ઉમટયા, ચાર હજાર જવાનોનું સુરક્ષા કવચ ભાવનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના રૂા.26 હજાર…
View More ભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PMજામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું વડાપ્રધાનના હસ્તે કાલે ઇ-લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે જામનગરવાસીઓને મોટી આરોગ્યલક્ષી સુવિધાનો લાભ મળવા જઈ રહ્યો છે. વડાપ્રધાનના…
View More જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું વડાપ્રધાનના હસ્તે કાલે ઇ-લોકાર્પણભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભા
કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, ભાવનગરને દુલ્હનની માફક શણગારાયું, રસ્તા રાતોરાત ચકાચક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા.20ના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે…
View More ભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભાવડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટ
બે ગામ દીઠ એક એસ.ટી બસ કાર્યક્રમ માટે ફાળવાઈ, તળાજા તાલુકામાં જ 118 બસ દોડશે ભાવનગર ખાતે વડાપ્રધાન આવતા હોય તેઓના કાર્યક્રમ ને તળાજા નગર…
View More વડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટ