ગુજરાત3 days ago
રાજ્યના 13 રસ્તા પ્લાસ્ટિક વેસ્ટથી બનશે
105 કિ.મી. રસ્તાઓ માટે રૂા.112 કરોડની ફાળવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી ટકાઉ માર્ગોના નિર્માણ સાથે પર્યાવરણ સુધારણા અંગે મહત્વપૂર્ણ નિર્ણય...