વાલીઓ સહિત ગ્રામજનોનો શાળામાં હલ્લાબોલ, પોલીસ દ્વારા આચાર્યને લઇ જઇ પૂછપરછ: કડક કાર્યવાહી કરવા માંગ ગુજરાતમા શિક્ષણને કલંકીત કરતા બનાવો સતત વધી રહયા છે. ભેંસાણનાં…
View More પાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપpatdi news
પાટડી તાલુકામાં ખેતરોમાં નર્મદા નીર ફરી વળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદા કેનાલના પાણીએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. કમાલપુર ગામના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતાં 500થી વધુ વીઘા જમીનમાં ઊભા…
View More પાટડી તાલુકામાં ખેતરોમાં નર્મદા નીર ફરી વળ્યાપાટડીમાં ગેસ ગળતરથી બે સફાઇ કામદારનાં મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પકડાયા
પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા બે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોના પાંચ મહિના પહેલા ગેસ ગળતરથી મોતના બનાવમાં ફરાર આરોપી ચીફ ઓફિસર મોસમ પટેલની પોલીસે ધરપકડ કરી…
View More પાટડીમાં ગેસ ગળતરથી બે સફાઇ કામદારનાં મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પકડાયાપાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં એક દર્દીનું મોત થયા બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દર્દીનું મોત નિપજતાં મૃતકના સગાએ હોસ્પિટલમાં રોષ ઠાલવ્યો હતો. દર્દીનું મોત…
View More પાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધાપાટડી સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે દવા, ઇન્જેકશન લીધા બાદ હાર્ટ એટેકથી મોત
મૂળ મહેસાણાના વતની અને સને 2003થી પાટડી સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ જયંતીલાલ ધોબીને હોસ્પિટલમાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં મોત થયું…
View More પાટડી સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે દવા, ઇન્જેકશન લીધા બાદ હાર્ટ એટેકથી મોતપાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોત
મૃતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો : ડોકટરને ધક્કો મારી પોલીસ સાથે ગેરવર્તન કર્યું પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મૃતક…
View More પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોતપાટડીમાં વોન્ટેડ બુટલેગરે વેપારીને ઢોરમાર માર્યો
દારૂની બાતમી આપ્યાની શંકાએ મચાવેલો આતંક, પોલીસની આબરૂનું લીલામ પાટડી તળાવની પાળ પાસે આવેલ મકાનમાં દારૂૂની બાતમી મળતા એલસીબી ટીમે તા. 8ના રોજ રેડ કરી…
View More પાટડીમાં વોન્ટેડ બુટલેગરે વેપારીને ઢોરમાર માર્યોપાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
દીવસે 1.55 લાખની ચોરી ગયા બાદ રાત્રે એક સાથે પાંચ દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો પાટડીની મુખ્ય બજારમાં ધોળા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની…
View More પાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યાપાટડીમાં દુકાનનું શટર ઊંચુ કરી યુવતી 1.55 લાખની રોકડ ચોરી ગઇ
દુકાનદાર બપોરે અડધું શટર બંધ કરી જમવા ગયા હતા પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ-શર્ટિંગની દુકાનના માલિક અમિતકુમાર રતિલાલ પરમાર મંગળવાર બપોરે 12.30…
View More પાટડીમાં દુકાનનું શટર ઊંચુ કરી યુવતી 1.55 લાખની રોકડ ચોરી ગઇપાટડીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ પાંચ મહિને ઉકેલાયો, મોટા દીકરાનો સાળો જ આરોપી નિકળ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં 71 વર્ષીય શાંતિબેન શંકરભાઈ ડોડિયાની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદના બોરસદ તાલુકાના કીંખલોડ ગામેથી…
View More પાટડીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ પાંચ મહિને ઉકેલાયો, મોટા દીકરાનો સાળો જ આરોપી નિકળ્યો