દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાંથી દુનિયા હજુ સુધી બહાર આવી શકી નથી, અને હવે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયા છે. આજે…
View More વેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપpakistan news
એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યું, વોર્નિંગ મળતા પરત ફરી દિલ્હી ઉતર્યુ
રાત્રે દિલ્હીથી ઉપડયા બાદ ટેક્નિકલ ખામીને લીધે અમૃતસરનો રસ્તો ભટકી ગયું,4 કલાકે પાછું આવ્યું એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં…
View More એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યું, વોર્નિંગ મળતા પરત ફરી દિલ્હી ઉતર્યુસિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકી
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું કે જો પાકિસ્તાનને લાગે છે કે તેની જળ સુરક્ષા જોખમમાં છે,…
View More સિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકીવિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણ
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના પરિવારજનોના મનમાંથી હજુ પણ આ ઘટનાની વેદના ઓછી…
View More વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણPOKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તક
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ફરી ભડકો થયો છે અને પ્રજાએ પાકિસ્તાન આર્મી સામે સીધો જંગ છેડી દીધો છે. પીઓકેની પ્રજાના આક્રોશને દબાવવા માટે પાકિસ્તાને…
View More POKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તકતમારી નફરતની ફેકટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં પાકિસ્તાનને ભારતની ફટકાર
પોતાની નિષ્ફળતા પાડોશી દેશો પર ઠોકી બેસાડવામાં પાક. માહિર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું છે. ભારતે સ્પષ્ટ આક્ષેપ…
View More તમારી નફરતની ફેકટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં પાકિસ્તાનને ભારતની ફટકારPOKમાં પાકિસ્તાન સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શન, મંગળવારથી પબ્લિક લોકડાઉનનું એલાન
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રવિવારે યોજાનારી ચૂંટણી પહેલાં જનતા મેદાનમાં ગુજરાત મિરર, કરાચી તા.5 પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને લોકોમાં ભારે…
View More POKમાં પાકિસ્તાન સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શન, મંગળવારથી પબ્લિક લોકડાઉનનું એલાનઆતંકવાદ ફેલાવવાના પરિણામો ભોગવો, ભારતે UNSCમાં પાકિસ્તાનને ઝાટક્યું
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ખુલ્લી ચર્ચા દરમિયાન, રાજદૂત પર્વતાનેની હરીશે પાકિસ્તાનને આકરી ઝાટકણી કાઢી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવા અને વારંવાર ઉશ્કેરવામાં આવેલા યુદ્ધો…
View More આતંકવાદ ફેલાવવાના પરિણામો ભોગવો, ભારતે UNSCમાં પાકિસ્તાનને ઝાટક્યુંબલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયા
તહરીક-એ-તાબિલાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષાબળોએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ…
View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયાપાક.માં ધુરંધર-2ની ધમાલ, 24 કલાકમાં 20 કરોડ વ્યુ મળ્યા!
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ ભારત સહિત વિશ્વભરમાં રેકોર્ડ બનાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવી રહી છે. પાકિસ્તાનમાં ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ…
View More પાક.માં ધુરંધર-2ની ધમાલ, 24 કલાકમાં 20 કરોડ વ્યુ મળ્યા!