પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં જ અમેરિકાના 5 દિવસના પ્રવાસે ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે…
View More પાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યુંpakistan news
પાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પ
ભારતીય ઉત્પાદનો પર કાલથી 25 ટકા ડ્યૂટી અને પેનલ્ટી લગાવવાના નિર્ણય સાથે પાક. સાથે વેપાર કરાર: અમેરિકા પાક.માં તેલ ભંડાર વિકસાવવા મદદ કરશે: દક્ષિણ કોરિયા…
View More પાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન
WCLમાં ભારત સાથેની મેચ રદ થતા પાક ક્વોલિફાય ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ઠઈક) 2025ની સેમિફાઇનલ રદ કરવામાં આવી હતી. પહેલગામ…
View More ન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાનઆતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકર
પાક. સાથે મિત્રતા નહતી તો સિંધુ જળસંધિ કેમ કરી?: રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચામાં વિદેશમંત્રીએ કોંગ્રેસને ઘેરી રાજ્યસભામાં વિદેશી મંત્રી એસ. જયશંકરે બુધવારે ઓપરેશન સિંદૂર પર…
View More આતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકરપહેલગામ હુમલાખોર TRF પર અમેરિકાના પ્રતિબંધ સામે વાંધો નથી: પાક
રેઝિસ્ટન્સ ફ્રન્ટ: પાકિસ્તાને આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર પહેલીવાર નિવેદન આપ્યું છે. એ કહેવું પડશે કે થોડા…
View More પહેલગામ હુમલાખોર TRF પર અમેરિકાના પ્રતિબંધ સામે વાંધો નથી: પાકપાક. ઘૂંટણિયે પડ્યું: ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમારો દેશ તમામ પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ભારત સાથે પગંભીર અને અર્થપૂર્ણ વાતચીતથ કરવા માટે તૈયાર છે.…
View More પાક. ઘૂંટણિયે પડ્યું: ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે તૈયારદેવા પર જીવતો દેશ આતંકવાદ, ઉગ્રવાદમાં ડૂબી ગયો છે: ભારતે પાક.ને યુએનમાં ધોઇ નાખ્યું
પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં શરમજનક બન્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લીધું અને…
View More દેવા પર જીવતો દેશ આતંકવાદ, ઉગ્રવાદમાં ડૂબી ગયો છે: ભારતે પાક.ને યુએનમાં ધોઇ નાખ્યુંપાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, ખાસ કરીને રાવલપિંડી અને તેની આસપાસના વિસ્તારોમાં, ભારે ચોમાસાના વરસાદને કારણે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ભયાવહ વરસાદના પરિણામે રાવલપિંડી નજીક…
View More પાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂરપાકિસ્તાને ઓલિમ્પિક હીરો અરશદ નદીમને ઉલ્લુ બનાવ્યો
પાકિસ્તાનના ઓલિમ્પિક હીરો અરશદ નદીમે સરકાર પોતાના વચનો પૂરા ન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યા પછી આપેલા…
View More પાકિસ્તાને ઓલિમ્પિક હીરો અરશદ નદીમને ઉલ્લુ બનાવ્યોઅમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ માહિતી આપી હતી. TRFએ આ વર્ષે 22…
View More અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી