BBL માટે પ્રી-સાઇન કરવામાં આવ્યો છે ક્રિકેટ જગતમાં પગારને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં એક નવો મુદ્દો સામે આવ્યો છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને ઓસ્ટ્રેલિયાની…
View More બાબર આઝમનો પગાર IPLના અનકેપ્ડ ખેલાડી કરતાં પણ ઓછોpakistan news
ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છવાયેલા સંકટના વાદળો હવે દૂર થઈ ગયા છે કારણ કે ભારત સરકારે આ મેચને લીલી ઝંડી…
View More ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએપાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુ
ખૈબર પખ્તુનવામાં ભારે તારાજી, હજુ સેંકડો લોકો લાપતા પાકિસ્તાનમાં આજકાલ પૂરનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમના પ્રાંત ખૈબર-પખ્તુનવામાં આવેલા પૂરને લીધે આશરે…
View More પાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદ
પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર અને બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે ભારતને ધમકી આપી એ વાત તાજી છે ત્યાં હવે પાકિસ્તાનના વડા…
View More ચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદઆતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યા
અમેરિકાએ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સાથે તેના તમામ સ્વરૂૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાટાઘાટો કરી. અમેરિકાએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા જોખમોનો સામનો…
View More આતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યામુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવો
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પર જોરદાર હુમલો કર્યો છે, જેમણે છેલ્લા બે મહિનામાં બે વાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More મુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવોબલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએ
પાક. સેનાને ભારે ચોટ પહોંચાડનારા સંગઠન સામે કાર્યવાહી અમેરિકાએ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેના ઉપનામ, માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) જાહેર કર્યું છે.…
View More બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએરિલાયન્સ રિફાઇનરી સહિત આર્થિક લક્ષ્યો નિશાન પર: મુનિરની ગીદડ ધમકી
10 મિસાઇલો વડે ભારતીય જળબંધો ઉડાવી દેવાની પણ ડંફાસો હાંકી, અમેરિકાની ધરતી ઉપરથી સતત ઉશ્કેરણી અંબાણીના ફોટાને કુરાનની આયાત સાથે જોડતી સોશિયલ મીડિયા પોસ્ટ પોતે…
View More રિલાયન્સ રિફાઇનરી સહિત આર્થિક લક્ષ્યો નિશાન પર: મુનિરની ગીદડ ધમકીભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરમાં ભારતના લશ્કરે પાકિસ્તાનનાં કેટલાં ફાઈટર જેટ તોડી પાડયાં એ મુદ્દે ચાલી રહેલા વાયુદ્ધ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે…
View More ભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડે”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલી
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાં ઓકાત કબૂલી છતાં ટંગડી ઊંચી રાખી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે તો સૌ કોઈ જાણે છે ત્યારે હવે પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકામાં…
View More ”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલી