BRICS ની સદસ્યતા માટે અરજી કરનારા 29 દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે; તેમાં જોડાવાના તેના પ્રયાસો મુખ્યત્વે તેના આર્થિક પડકારોને કારણે છે. પાકિસ્તાન ઇકોનોમિક…
View More પાક. બ્રિક્સમાં જોડાવા માગે છે, રશિયા-ચીનનું સમર્થન પણ મંજૂરીનો આધાર ભારત પરpakistan news
પાકિસ્તાનની જેલમાં ઉનાના કોબ ગામના માછીમારનું મોત
પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલ કરશન ભાઈનું બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં તા.27 ઓગસ્ટના રોજ મોત થયું હોવાના સમાચાર…
View More પાકિસ્તાનની જેલમાં ઉનાના કોબ ગામના માછીમારનું મોત‘શાહબાઝ સરકાર તેમને મારવાનો કરી રહી છે પ્રયાસ,’ ઇમરાન ખાનના પુત્રોનો ગંભીર આરોપ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ઇમરાન ખાનના પુત્રો કાસિમ અને સુલેમાન ખાને પાકિસ્તાનની સરકાર પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે.…
View More ‘શાહબાઝ સરકાર તેમને મારવાનો કરી રહી છે પ્રયાસ,’ ઇમરાન ખાનના પુત્રોનો ગંભીર આરોપપાકિસ્તાન: ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ભીષણ આગઃ 15 નવજાત બાળકોનાં મોત
પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના બની છે. ઇસ્લામાબાદની એક હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત બાળકોના મોત થયા હતાં. આ દુર્ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ગાયનેકોલોજી…
View More પાકિસ્તાન: ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ભીષણ આગઃ 15 નવજાત બાળકોનાં મોતપાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત
સલમાન અલી આગાની કેપ્ટન્સીમાં પાકિસ્તાન શુક્રવારે અહીં ઇંગ્લેન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ફક્ત ત્રણ દિવસમાં એક દાવ અને 103 રનથી હારી ગયું ત્યાર પછી સોશ્યલ…
View More પાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત‘પાકિસ્તાન નહીં, ચીન સૌથી મોટો પડકાર, સેનાએ તૈયાર રહેવું જોઈએ’ પૂર્વ સેના પ્રમુખની ચેતવણી
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિવેદન આપ્યું છે. તેમના નવા પુસ્તકના વિમોચન સમયે, તેમણે સ્પષ્ટતા…
View More ‘પાકિસ્તાન નહીં, ચીન સૌથી મોટો પડકાર, સેનાએ તૈયાર રહેવું જોઈએ’ પૂર્વ સેના પ્રમુખની ચેતવણીઈમરાન ખાનને 6 કલાકમાં ફરી જેલભેગા કરાયા, ડોક્ટરોએ કહ્યું- પૂર્વ PMને જેલમાં રાખવા જ સુરક્ષિત
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સામેની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી; તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ…
View More ઈમરાન ખાનને 6 કલાકમાં ફરી જેલભેગા કરાયા, ડોક્ટરોએ કહ્યું- પૂર્વ PMને જેલમાં રાખવા જ સુરક્ષિત22 મિનિટનો સમય હોવા છતાં પાક ઉંઘતું રહ્યું
ઓપરેશન સિંદૂરની ડોકયુમેન્ટરીમાં ભારતીય પાઇલટે જણાવ્યું કે પાક. વાયુસેનાના કમાન્ડ-કંટ્રોલ સિસ્ટમમાં વિલંબ, તૈયારીનો અભાવ જોવા મળ્યો 7 મે 2025ના રોજ ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનમાં ઘૂસ્યા,…
View More 22 મિનિટનો સમય હોવા છતાં પાક ઉંઘતું રહ્યુંઇસ્લામાબાદની હરકતનો ભારતે આપ્યો જવાબ, દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પર બુલડોઝર એક્શન
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન…
View More ઇસ્લામાબાદની હરકતનો ભારતે આપ્યો જવાબ, દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પર બુલડોઝર એક્શનહાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 આતંકીઓ મોકલ્યા: મૌલવીનો ધડાકો
પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ અને સરહદ પારથી ભારત વિરુદ્ધ રચવામાં આવેલા આતંકવાદી કાવતરાઓનો ફરી એકવાર તેની પોતાની ધરતી પર પર્દાફાશ થયો છે. તાજેતરમાં હૃદયરોગનો હુમલો આવ્યા…
View More હાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 આતંકીઓ મોકલ્યા: મૌલવીનો ધડાકો