તમામ પદ પરથી દૂર કર્યા, શરૂઆતથી જ વિવાદિત ઇસ્લામાબાદ હાઇકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. કોર્ટે પોતાના જ એક…
View More OMG, ઇમરાન ખાનને રાહત આપનાર જજની ડિગ્રી નકલીpakistan news
પાકિસ્તાની પંજાબ અને પખ્તુનખ્વામાં નવા આતંકવાદી હુમલામાં 11ના મોત
પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી રમી છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં 9 સુરક્ષાકર્મીઓ સહિત કુલ 11 લોકોના મોત નીપજ્યા…
View More પાકિસ્તાની પંજાબ અને પખ્તુનખ્વામાં નવા આતંકવાદી હુમલામાં 11ના મોતપાકિસ્તાનમાં ઈમરાન ખાન સમર્થક સેનાની ખૈબરપખ્તુનવામાં નાકાબંધી
લોખંડને કાપવા માટે લોખંડ જ બનવુ પડે. આ કહેવત પાકિસ્તાનમાં સાબિત થઈ રહી છે. ભલે મોડું થયું હોય પરંતુ પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકો હવે કહેવતને સાચી…
View More પાકિસ્તાનમાં ઈમરાન ખાન સમર્થક સેનાની ખૈબરપખ્તુનવામાં નાકાબંધીપાક. PMને પટાવાળાની જેમ ટ્રમ્પે કહ્યું સ્ટેન્ડ અપ
શાહબાઝ માથું ઝૂકાવી સૂચના અનુસર્યા, પીસ બોર્ડની મીટિંગમાં પાકની આબરૂની ફજેતી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર…
View More પાક. PMને પટાવાળાની જેમ ટ્રમ્પે કહ્યું સ્ટેન્ડ અપકરાંચીમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂા.30 કરોડના સોનાની લૂંટ
પાકિસ્તાનના કરાંચીમાં ઇતિહાસની સૌથી મોટી લૂંટ થઇ છે. અજાણ્યા લૂંટારુઓ આશરે 30 કરોડ પાકિસ્તાની રૂૂપિયાના સોના અને હીરાના દાગીના લઈને ભાગી ગયા છે. કરાચીને પાકિસ્તાનની…
View More કરાંચીમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂા.30 કરોડના સોનાની લૂંટપાકિસ્તાનની હારથી અકળાયેલા શોએબ અખ્તરે ચેરમેન નકવીને ‘જાહિલ’ ગણાવ્યો
T20 વર્લ્ડ કપ 2026ની લીગ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે કારમો પરાજય થયો હતો. આ હાર બાદ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર પોતાની બોર્ડના ચેરમેન મોહસિન…
View More પાકિસ્તાનની હારથી અકળાયેલા શોએબ અખ્તરે ચેરમેન નકવીને ‘જાહિલ’ ગણાવ્યોT20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીત
ઈશાનના રન રમખાણ બાદ સ્પિનરોએ પાકિસ્તાની બેટ્સમેનોની હાલત બગાડી, ભારત સુપર-8 માટે કવોલિફાય ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 માટે…
View More T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીતપાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખનો બાથરૂમમાં રહસ્યમય અકસ્માત થતાં ICUમાં દાખલ
પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ બાથરૂૂમમાં પગ લપસી જતા પડી ગયા…
View More પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખનો બાથરૂમમાં રહસ્યમય અકસ્માત થતાં ICUમાં દાખલકોલંબોમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનને ફાયદો: ટેન ડેસ્કેથે
T20 વર્લ્ડ કપ 2026 માં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાકિસ્તાન મેચ રમાશે. રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ ટેન ડેસ્કેથે મેચ પહેલા એક…
View More કોલંબોમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનને ફાયદો: ટેન ડેસ્કેથેઅમેરિકા આપણને ટોઇલેટ પેપર જેમ વાપરીને ફેંકી દે છે : પાકિસ્તાન
પાક. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સંસદમાં પોતાના જ દેશની ફજેતી કરી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશની ફજેતી કરીને અમેરિકા પર ગંભીર આક્ષેપ…
View More અમેરિકા આપણને ટોઇલેટ પેપર જેમ વાપરીને ફેંકી દે છે : પાકિસ્તાન