કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં લોકોને શાંતિ જાળવવા અપીલ ત્રિસ્તરીય સુરક્ષા છતાં રહી ગયેલ ખામીઓ-ભૂલોની નિષ્પક્ષ તપાસની માંગ પહેલગામ હત્યા કાંડને લઈ કોંગ્રેસની આજે બેઠક યોજાઈ…
View More પહેલગામ પાક. દ્વારા ઘડાયેલો સુનિયોજિત આતંકી હુમલોPahalgam terror attack
પહેલગામ હત્યાકાંડ અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવ
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પ્રત્યે ઊંડા શોક વ્યક્ત કરે છે અને…
View More પહેલગામ હત્યાકાંડ અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવગોળીઓ વરસાવતા આતંકવાદીઓએ કેમેરામાં થયાં કેદ, પહલગામ આતંકવાદી હુમલાનો નવો વિડીયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પહેલગામના મેદાનમાં એક આતંકવાદી પ્રવાસીઓ…
View More ગોળીઓ વરસાવતા આતંકવાદીઓએ કેમેરામાં થયાં કેદ, પહલગામ આતંકવાદી હુમલાનો નવો વિડીયો‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે pm મોદીએ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી…
View More ‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકારપહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા…
View More પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?
એપ્રિલની શરૂઆતમાં જ ઇનપુટ મળ્યા હતા, અબુ મુસાએ રાવલકોટમાં ખુલ્લેઆમ જેહાદની વાત કરી હતી જમ્મુ-કાશ્મીરમાં આ ભયાનક હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર પણ…
View More ગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા જ્યારે 20 લોકો ઘાયલ થયા.…
View More પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલહુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા ભયાનક આતંકી હુમલાને પહેલગામ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ હુમલામાં 28થી વધુ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક નાગરિકોનાં મોત થયાં…
View More હુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધઆતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યો
28થી વધુ લોકોના ભોગ લેનારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વૈશ્વિક નેતાઓ પણ ખળભળી ઉઠ્યાં છે. રશિયન પ્રેસિડન્ટ પુતિન એવું કહ્યું કે ક્રૂર ગુનાઓને…
View More આતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યોઆતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારી
હિંદુ પુરુષોને જ નિશાન બનાવ્યા, પોલીસ યુનિફોર્મના કારણે આતંકીઓને ઓળખી શકાયા નહીં જમ્મુ અને કાશ્મીરની સુંદર ખીણોમાં આવેલા પહેલગામનો આ નજારો કોઈને પણ અંદરથી…
View More આતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારી