પડધરીના ખોડાપીપર ગામમાંથી એસઓજીએ ધોરણ 12 પાસ નકલી તબીબને લીધો હતો. તેના વિરૂૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.પકડાયેલ શખ્સ બીજી વખત પોલીસના…
View More પડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયોPaddhari news
જુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યો
પડધરીની ઘટના; છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી મકાન ખાલી કરવા પરિવાર ધમકાવતો હોવાનો યુવાનનો આરોપ પડધરીમાં રહેતાં યુવાન ઉપર જુગારની રેડ પડાવ્યાનો આળ…
View More જુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યોપડધરીના રૂપાવટીમાં કાકા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત ભત્રીજીએ વખ ઘોળ્યું
પડધરીના રૂૂપાવટી ગામે રહેતી પરિણીતાને ફોન પર તેના કાકા સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થઈ હતી જેથી પરિણીતાને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી.…
View More પડધરીના રૂપાવટીમાં કાકા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત ભત્રીજીએ વખ ઘોળ્યુંપડધરીના કારખાનામાંથી 1 કલાકમાં રૂા.27.55 લાખની ચોરી
માલિક અને એકાઉન્ટન્ટની ઓફિસમાં હાથફેરો કરનાર ચડ્ડી બનિયાન ધારી ટોળકી સીસીટીવીમાં કેદ રાજકોટના અમીનમાર્ગ પર ગુલાબ વાટીકામાં રહેતા વેપારીના પડધરી ઉકરડા રોડ પર આવેલ કારખાનામાં…
View More પડધરીના કારખાનામાંથી 1 કલાકમાં રૂા.27.55 લાખની ચોરીપડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોત
ચોટીલાના જીંજુડાની યુવતીનું બિમારી સબબ બેભાન હાલતમાં મૃત્યુ પડધરીના વિસામણ ગામે રહેતો યુવાન પડધરી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં…
View More પડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોતપડધરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ વેચવાનુ કૌભાંડ ઝડપાયું
રૂ. 180ના ચપલાના દારૂમાં પાણી મિક્સ કરી રૂ. 2500 માં પ્રીમિયમ દારૂ બનાવી વેચાણ કરાતું રૂ. 2.26 લાખનો મુદ્દામાલ કબજે, સૂત્રધાર ફરાર પડધરીના ખંભાળા ગામની…
View More પડધરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ વેચવાનુ કૌભાંડ ઝડપાયુંપડધરીના ખંભાળામાં ભેળસેળ કરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
પડધરી તાલુકાના ખંભાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમા દિલીપભાઇ ઉર્ફે મીથુન નાનજીભાઇ મકવાણા રહે-ખભાળા ગામ તા.પડધરી વાળો ભારતીય બનાવટના ઇગ્લીસ દારૂૂનો જથ્થો રાખી ઇંગ્લીશ…
View More પડધરીના ખંભાળામાં ભેળસેળ કરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયોપતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
પડધરીના ખોડા પીપળ ગામની ઘટના; મહિલાએ ફિનાઈલ પી લેતાં સારવારમાં ખસેડાઈ મોરબીના મોણપર ગામે સાસરીયુ ધરાવતી અને હાલ પડધરીના ખોડાપીપર ગામે માવતરે રહેતી પરિણીતાએ પતિના…
View More પતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસપડધરી પંથકમાં 24 કલાકમાં હત્યાના બે બનાવ
રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઈ હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને ખુની ખેલ ખેલાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે 24…
View More પડધરી પંથકમાં 24 કલાકમાં હત્યાના બે બનાવપડધરીના તબીબ સરપંચને વેરા બાબતે જાનથી મારવાની ધમકી
પાણી વેરો વધુ આવે છે તેમ કહી ગામના શખ્સે પંચાયતમાં બઘડાટી બોલાવી પડધરીના સરપંચને ગ્રામ પંચાયત ચેમ્બરમાં ઘુસી પાણી વેરો વધુ આવે છે કહી ગામના…
View More પડધરીના તબીબ સરપંચને વેરા બાબતે જાનથી મારવાની ધમકી