જામનગરના ભાંગડા ગામે રહેતા અને પડધરીમાં ખેતીની જમીન ધરાવતાં ખેડૂત અને તેના મજુર ઉપર પડધરી ગામના પિતા-પુત્ર સહિત શખ્સોએ હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયાદ…
View More પડધરીના જીવાપર ગામની સીમમાં ખેડૂત અને મજૂર ઉપર હુમલોPaddhari news
પડધરીમાં સગાઈમાં આવવાની ના પાડનાર વેવાઈ ઉપર પિતા-પુત્ર સહિતનાનો હુમલો
ફૂલના વેપારીના ઘરે આવી પુત્રના સસરા અને સાળાએ આતંક મચાવ્યો પડધરીમાં રહેતા ફુલના વેપારી ઉપર વેવાઈ પક્ષે સગાઈમાં નહીં આવવા બાબતે ઝઘડો કરી હુમલો કરતા…
View More પડધરીમાં સગાઈમાં આવવાની ના પાડનાર વેવાઈ ઉપર પિતા-પુત્ર સહિતનાનો હુમલોપડધરી નજીક હિટ એન્ડ રન: કારચાલકે રાહદારી યુવાનને ઉલાળતા મોત
મૂળ આણંદના પેટલાદ તાલુકાના જુગલ જગદીશપુરા ગામના વતની અને હાલ પડધરીના ન્યારા ગામના પાટીયા પાસે હોટલમાં કામ કરતો યુવાન રાત્રીના સમયે ચાલીને જતો હતો ત્યારે…
View More પડધરી નજીક હિટ એન્ડ રન: કારચાલકે રાહદારી યુવાનને ઉલાળતા મોતપડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરી
રાજકોટ-જામનગર હાઈવે પર તરધડી પાસે આવેલ ઉમિયા ટી નામની ચાની ફેક્ટરીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી ફેક્ટરીમાં ઘુસેલા શખ્સે લોખંડની તિજોરીમાંથી સાત લાખ રોકડની ચોરી…
View More પડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરીપડધરીના મોવિયામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધું
પડધરીના મોવિયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ…
View More પડધરીના મોવિયામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધુંપડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરી
પડધરીમા પીએમ આંગડીયા પેઢી ચલાવતા અને રાજકોટ રહેતા આંગડીયાનાં કર્મચારીનુ રૂ. 6.90 લાખની રોકડ સાથેનુ મોટર સાયકલ પડધરી પાસે ગઠીયો હંકારી જતા આ મામલે પોલીસ…
View More પડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરીપડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોત
રાજકોટ જામનગર હાઇવે પર પડધરી નજીક ખામટા ગામના પાટીયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ…
View More પડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોતપડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર
એક આરોપીએ સેશન્સ અદાલતમાં અને બીજા આરોપીએ હાઇકોર્ટમાં જેલ મુકત થવા અરજી કરી’તી પડધરી તાલુકાના ફતેપર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ ગજેરા નામનો યુવાન તા.18/5/2024…
View More પડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂરપડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતપડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત