ભારતીય દૂતાવાસ પીડિત પરિવારની મદદે કેનેડાના રોકલેન્ડ વિસ્તારમાં શનિવારે એક ભારતીય નાગરિકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે.…
View More કેનેડામાં ભારતીય નાગરિકની ચાકુ મારી હત્યા, 1ની ધરપકડmurder
ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
જળ જમીન અને જોરૂૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે…
View More ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાપત્નીની હત્યા કરી લાશના ટુકડા સૂટકેસમાં ભરી દીધા
બેંગલુરુના હુલીમાવુ વિસ્તારમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી, પછી તેના શરીરને ટુકડા કરી નાખ્યું…
View More પત્નીની હત્યા કરી લાશના ટુકડા સૂટકેસમાં ભરી દીધાભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકા
મૃતક યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયો અંગે તપાસ : પોતે 11 વર્ષથી માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બનતો હોવાનું જણાવ્યું મૃતક પાસેથી 55 પાનાનું…
View More ભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકાલગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્ની
મેરઠમાં સૌરભ હત્યાકાંડ જેવો વધુ એક કિસ્સો યુપીના મેરઠમાં સૌરભ હત્યા કેસ પછી બીજો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઔરૈયામાં એક…
View More લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્નીખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટ
પિતાને થોડીવારમાં આવવાનું કહ્યા બાદ નગરપાલિકાના સમ્5માંથી લાશ મળી ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે પાંચ દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ બુધવારે રાત્રે…
View More ખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટઅંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યા
પૂણેના હિંજવાડીમાં ટેમ્પો ટ્રાવેલરને સંડોવતા તાજેતરમાં આગની ઘટનામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આગ કોઈ અકસ્માત નથી પરંતુ જાણીજોઈને તોડફોડનું…
View More અંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યાઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળી
પ્રયાગરાજમાં 21 વર્ષના બીએના વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે તેનો મૃતદેહ તેના ઘરથી 8 કિમી દૂર 15 ફૂટની ઊંચાઈએ ઝાડ પર લટકતો મળી…
View More ઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળીપાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા
ભાઇ સાથે ઝઘડો ચાલતો હોય અને તે ગામ અને કુંટુબમાં ખોટી વાતો કરી વગોવતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોતાના ઘરમાં એકલા…
View More પાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યાપતિની હત્યા કરી લાશના ટુકડા સિમેન્ટના ડ્રમમાં છુપાવી દીધા: રાઝ ખોલતી પત્ની
મેરઠમાં પતિ સૌરભ કુમારની હત્યાના આરોપી પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુસ્કાન હિમાચલથી પરત આવી ત્યારે તેની માતાએ…
View More પતિની હત્યા કરી લાશના ટુકડા સિમેન્ટના ડ્રમમાં છુપાવી દીધા: રાઝ ખોલતી પત્ની