મોરબી તાલુકાના જીકીયારી ગામે અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા અને કોઇપણ અવરોધ ઉભો ના કરવા કાયમી હુકમ કરવામાં આવ્યા છતાં બે ઇસમોએ અવરજવર કરવા ના…
View More મોરબીના જીકીયારી ગામે તંત્રએ ખુલ્લો કરેલ રસ્તો બંધ કરાતા રોષmorbi
મોરબીને જોડતા તમામ મુખ્ય ધોરીમાર્ગ પર પેચવર્કની તાતી જરૂરી
રાજકોટ-મોરબી રોડ ઊંટની પીઠ જેવા બની જતા વાહનચાલકો ત્રાહિમામ અત્યંત ખરાબ હાલત સામે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજકોટીયાએ ઉગ્ર રજૂઆત…
View More મોરબીને જોડતા તમામ મુખ્ય ધોરીમાર્ગ પર પેચવર્કની તાતી જરૂરીમોરબી રોડ ઉપર હડાળા ગામના ખરાબામાંથી બેફામ ખનિજચોરી
રાજકોટની ભાગોળે મોરબી રોડ ઉપર આવેલ હડાળા ગામના સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ ખનીજચોરી થઇ રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. છેલ્લા લાંબા સમયથી બેરોકટોક…
View More મોરબી રોડ ઉપર હડાળા ગામના ખરાબામાંથી બેફામ ખનિજચોરીરીલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા બાદ આરોપીનું હાર્ટએટેકથી મૃત્યુ
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ફેકટરીના લેબર કવાર્ટરમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેતી યુવતી અને યુવક વચ્ચે ઝઘડો થયા બાદ યુવકે ઢોર માર મારતા યુવતીનું મોત…
View More રીલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા બાદ આરોપીનું હાર્ટએટેકથી મૃત્યુમોરબીમાં રૂા.156.67 કરોડના ખર્ચે બનશે આઇકોનિક કેબલ બ્રિજ
મોરબી મહાનગરપાલિકાની સિટી સિવિલ અને બ્યુટિફિકેશન શાખા દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ…
View More મોરબીમાં રૂા.156.67 કરોડના ખર્ચે બનશે આઇકોનિક કેબલ બ્રિજમાતાજીના માંડવા માટે રૂપિયાનો મેળ નહીં પડતા યુવકે એસિડ પીધું
મોરબીમાં ભંગાર વિણવા ગયેલા રાજકોટના યુવાનનો આપઘાતનો પ્રયાસ રાજકોટમા સાત હનુમાન મંદિર પાસે રહેતો યુવાન મોરબીમા ભંગોર વિણવા ગયો હતો ત્યારે એસીડ પી આપઘાતનો પ્રયાસ…
View More માતાજીના માંડવા માટે રૂપિયાનો મેળ નહીં પડતા યુવકે એસિડ પીધુંમોરબીના સાદુળકા પાસે ટ્રક સાથે બાઇક અથડાતાં બે યુવાનોના મોત
નવા સાદુળકા નજીક ટ્રીપલ સવારી બાઈક અને ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનને ઈજા પહોંચી હતી જયારે બે યુવાનના મોત થયા હતા બનાવ…
View More મોરબીના સાદુળકા પાસે ટ્રક સાથે બાઇક અથડાતાં બે યુવાનોના મોતમોરબીના જીવાપર ગામે કૂવામા પડી જતા અજાણ્યા યુવાનનું મોત
ટંકારા તાલુકાના જીવાપર ગામે કુવામાં પડી જતા અજાણ્યા યુવાનનું મોત થયું હતું તેમજ લજાઈ ગામે તળાવમાં ડૂબી જતા 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે મોરબી…
View More મોરબીના જીવાપર ગામે કૂવામા પડી જતા અજાણ્યા યુવાનનું મોતમોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી
જીગ્નેશ મેવાણીએ થરાદ જીલ્લામાં દારૂૂ અને ડ્રગ્સની બદીની સામે પોલીસનો ઉધડો લીધો હતો અને ગૃહમંત્રીને નિશાને લીધા હતા તો સામે ગૃહ મંત્રીએ પણ વળતા પ્રહારો…
View More મોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકીમોરબી સબ જેલમાં પેરોલ જંપ કરી ફરાર આરોપી 14 માસ બાદ ઝડપાયો
હળવદ પોલીસે આરોપીને મોરબી સબ જેલ હલાવે કર્યો મોરબીની સબ જેલમાં ત્રણ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયેલ આરોપી પેરોલ જંપ કરી નાસી ગયો હતો…
View More મોરબી સબ જેલમાં પેરોલ જંપ કરી ફરાર આરોપી 14 માસ બાદ ઝડપાયો