મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર…
View More મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાય પ્રમુખ કોંગ્રેસના બનશેmorbi
મોરબી મહાનગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વિપ
મોરબી મનપાની તમામ 52 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે વર્ષ 2021 માં યોજાયેલી નગરપાલિકા ચુંટણીમાં તમામ 52 બેઠકો જીત્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી…
View More મોરબી મહાનગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વિપમોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ
પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં તમામ બેઠકો જીતી રચ્યો ઇતિહાસ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના ઐતિહાસિક પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ક્લીન…
View More મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપમોરબીમાં સ્કૂટરમાં લિફ્ટ માંગી મોબાઈલના વેપારીને લૂંટી લેતાં બે સરદારજી
મોરબીના સરદાર રોડ પર ધરતી ટાવર પાસે મોબાઈલ તેમજ મની ટ્રાન્સફરની દુકાન ધરાવતા રાજસ્થાનના વતની વેપારી રાત્રીના સમયે દુકાન બંધ કરી રોકડ લઈ ઘેર જતા…
View More મોરબીમાં સ્કૂટરમાં લિફ્ટ માંગી મોબાઈલના વેપારીને લૂંટી લેતાં બે સરદારજીમોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ વિજય ભણી
વોર્ડ નં.1,5 અને 10માં વિજય વાવટો, બાકી બેઠકોમાં આગેકૂચ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે થયેલ મતદાનની આજે મતગણતરી કરવામાં આવી રહી છે અને સવારે 9:00…
View More મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ વિજય ભણીમોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોત
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા છે. જેમાં કામકાજ દરમિયાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક મહિલાનું, ફેક્ટરીમાં ક્ધવેયર બેલ્ટમાં આવી જવાથી…
View More મોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોતમોરબી મહાપાલિકામાં 65.22% વોટિંગ, 177 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલશે
મહિલાઓનું મતદાન પ્રમાણમાં ઓછુ, પરિણામોને લઈ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદારોએ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ અને સાંજ સુધીમાં…
View More મોરબી મહાપાલિકામાં 65.22% વોટિંગ, 177 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલશેમોરબી પંથકમાં 163 બુથ સંવેદનશીલ, 2000થી વધુ જવાનો તૈનાત
કલેકટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ બોલાવી વિવિધ વિભાગીય વડાઓની બેઠક શહેરના 13 વોર્ડ, તા.પં.ની 98, જિ.પં.ની 24 બેઠક માટે કુલ 857 મતદાન મથક પર…
View More મોરબી પંથકમાં 163 બુથ સંવેદનશીલ, 2000થી વધુ જવાનો તૈનાતગુજરાત ગેસ દ્વારા પૂરતા પુરવઠાની ખાતરી અપાતા મોરબી સિરામિક ઉદ્યોગોમાં ફરી ધમધમાટ
મે મહિના સુધીમાં 700 એકમો કાર્યરત થવાની આશા: 2 લાખથી વધુ શ્રમિકોની રોજી રોટીનો પ્રશ્ન ઉકેલાશે તાજેતરના વૈશ્વિક ભૂ-રાજકીય વિક્ષેપો અને તેના કારણે ઉભા થયેલા…
View More ગુજરાત ગેસ દ્વારા પૂરતા પુરવઠાની ખાતરી અપાતા મોરબી સિરામિક ઉદ્યોગોમાં ફરી ધમધમાટમોરબીના નાની વાવડીમાં ધમકીના ગુનામાં બે શખ્સોને પકડી સરઘસ કાઢ્યું
બન્નેએ પૈસાની ઉઘરાણી કરી માતા-પુત્રને ધમકી આપી હતી મોરબીના નાની વાવડી ગામે બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મામલે બે ઇસમોએ માતા અને પુત્રને ગાળો આપી જાનથી મારી…
View More મોરબીના નાની વાવડીમાં ધમકીના ગુનામાં બે શખ્સોને પકડી સરઘસ કાઢ્યું