ત્રીજી પત્નીનો પુત્ર ચોથી પત્નીએ સ્વીકારવાની ના પાડતા મામાના ઘરે મૂકવાનું કહી સૂમસામ જગ્યાએ મરવા છોડી દીધો હળવદના સુસવાવ ગામની અરેરાટીભરી ઘટના, બાળકની લાશ મળ્યા…
View More પિતાએ તરછોડી દેતા 1 વર્ષના માસૂમનું ભૂખ-તરસથી મોતmorbi
મોરબીમાં હિંસક ડાઘિયાઓનો એક જ દિવસમાં 15 લોકોને બટકા તોડ્યા
મોરબીમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે મહાપાલિકા ટીમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતું હોય છે જોકે હજુ પણ શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી…
View More મોરબીમાં હિંસક ડાઘિયાઓનો એક જ દિવસમાં 15 લોકોને બટકા તોડ્યામોરબીમાં કોપરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બે અલગ અલગ કારખાનામાંથી કોપર વાયરની અનડીટેક્ટ ચોરી ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ…
View More મોરબીમાં કોપરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈમોરબીની આંદરણા ગામેથી લાખોનો દારૂ-બિયર ઝડપાયો
મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ અંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલની બાજુમાં જાહેર રોડ ઉપર ટ્રક ટ્રેલરને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તે…
View More મોરબીની આંદરણા ગામેથી લાખોનો દારૂ-બિયર ઝડપાયોમોરબીના રૂપાવટીમાં માતાએ કામ મુદ્દે ઠપકો આપતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ
લોધિકાના મોટાવડામાં પિતરાઈના લગ્નમાં વહેલા જવાની ભાઈએ ના પાડતાં બહેને વખ ઘોળ્યું મોરબીના રૂપાવટી ગામે રહેતી યુવતીને માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી…
View More મોરબીના રૂપાવટીમાં માતાએ કામ મુદ્દે ઠપકો આપતા પુત્રીનો આપઘાતનો પ્રયાસમોરબી મહાનગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવા માટે નિરીક્ષકો મારફતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 379 થી…
View More મોરબી મહાનગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણરબારી સમાજનું બંધારણ : જલ-સગાઈ-લગ્નના નિયમો ઘડાયા
સગાઈમાં રોકડ રૂા.3 લાખ અને 7 તોલા સુધી સોનાની લિમિટ, લગ્નમાં માત્ર ભાયુકુટુંબ પૂરતો જ જમણવાર; ભંગ કરનારને દંડ માતાજીના માંડવામાં પણ વ્યવહાર પ્રથા સદંતર…
View More રબારી સમાજનું બંધારણ : જલ-સગાઈ-લગ્નના નિયમો ઘડાયામોરબીના વનાળીયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકો ઝડપાયો
મોરબી તાલુકાના વનાળીયા ગામમાં રહેતા યુવાને કૌટુંબિક કાકાને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા કાકાએ છરી વડે ગંભીર ઈજા પહોંચાડી હતી અને યુવાનનું સારવારમાં મોત…
View More મોરબીના વનાળીયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકો ઝડપાયોમોરબીના પ્રથમ મેયર બનવાનું સૌભાગ્ય કોને મળશે?
મોરબીના મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિપક્ષ વગરની મહાપાલિકા ભાજપની બની છે ત્યારે આ મહાપાલિકાના પ્રથમ મેયર કોણ બનશે તેની લઈને…
View More મોરબીના પ્રથમ મેયર બનવાનું સૌભાગ્ય કોને મળશે?મોરબીમાં કોલ્ડ્રિંકસની દુકાનમાં ગઠિયાની ‘હાથકી સફાઈ’ સીસીટીવીએ ભાંડો ફોડયો
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી એક પાન-કોલ્ડ્રિંક્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે વેપારીની નજર ચુકવી ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. વેપારી ઠંડા…
View More મોરબીમાં કોલ્ડ્રિંકસની દુકાનમાં ગઠિયાની ‘હાથકી સફાઈ’ સીસીટીવીએ ભાંડો ફોડયો