મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાણીના વોકળા પાસે ધમધમતી દેશી દારૂૂની 04 ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે 76,400 નો મુદામાલ જપ્ત કરી…
View More મોરબીના કાલિકાનગરની સીમમાં હનુમાનજી મંદિર નજીક ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડોmorbi news
મોરબી જિલ્લામાં યમરાજાનો પડાવ, ચાર લોકોના અપમૃત્યુ
મોરબીના ઘૂટું રામનગરીના રહેવાસી ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (ઉ.વ.41) નામના આધેડ ગત તા. 30-05-25 ના રોજ વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર રોસાટા સિરામિકમાં શેડના પતરા બદલવાનું…
View More મોરબી જિલ્લામાં યમરાજાનો પડાવ, ચાર લોકોના અપમૃત્યુમોરબીમાં 12 પછી તમામ ગરબીઓ બંધ કરાવવા માંગણી
પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રજૂઆત મોરબીમાં આ વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન બહેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે 12 વાગ્યા પછી તમામ પાર્ટીપ્લોટ અને અર્વાચીન ગરબીઓ…
View More મોરબીમાં 12 પછી તમામ ગરબીઓ બંધ કરાવવા માંગણીમોરબીમાં પૈસાની લેતીદેતીનો ખાર રાખી યુવાનની કાર લઈ મિત્ર ફરાર
મોરબીના વાવડી રોડ પર રહેતા યુવાનની 4.50 લાખની કિમતની સ્વીફ્ટ કારની ચાવી તેનો પરીચિત્ર મિત્ર ઘરેથી લઇ જઈને કાર હંકારી નાસી ગયો હતો સીટી એ…
View More મોરબીમાં પૈસાની લેતીદેતીનો ખાર રાખી યુવાનની કાર લઈ મિત્ર ફરારમોરબીના મકનસર ગામના સ્મશાનમાં વૃધ્ધનો આપઘાત
ઝાડની ડાળીએ લટકી જિંદગી ટૂંકાવી મકનસર ગામમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધે ગામના સ્મશાનમાં ચુંદડી વડે વૃક્ષની ડાળી પર લટકી જીવનલીલા સંકેલી લીધી હતી પોલીસે આપઘાતના…
View More મોરબીના મકનસર ગામના સ્મશાનમાં વૃધ્ધનો આપઘાતમોરબીમાં પઠાણી ઉઘરાણી કરી આધેડને વ્યાજખોરની ધમકી
મોરબીમાં અનેક લોકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા છે પોલીસ લોક દરબાર સહિતના કાર્યક્રમો કરે છે પરંતુ વ્યાજખોરીના દુષણને ડામવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે એક બાદ…
View More મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી આધેડને વ્યાજખોરની ધમકીમોરબીના કબીર આશ્રમ નજીકની પાંચ સોસાયટીઓના રહીશો 15 દિવસથી તરસ્યા
મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ હોવાને કારણે સ્થાનિકોએ…
View More મોરબીના કબીર આશ્રમ નજીકની પાંચ સોસાયટીઓના રહીશો 15 દિવસથી તરસ્યાલેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડાની તપાસ પૂર્ણ,300 કરોડના વ્યવહારો મળ્યા
રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા મોરબી અને રાજકોટમાં સિરામિક, કોટન તથા બિલ્ડિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ચાલી રહેલી આવકવેરાની તપાસ આજે અંતિમ તબક્કામાં પહોંચી છે.…
View More લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડાની તપાસ પૂર્ણ,300 કરોડના વ્યવહારો મળ્યામોરબી સેવા સદનના ગેટ પાસે જ ગટરના પાણીની રેલમછેલ
દુર્ગંધ મારતા દરવાજા પાસેથી નીકળવામાં અરજદારોને મુશ્કેલી મોરબીમાં તંત્ર એટલી હદે નીમ્ભર બની ગયું છે કે અરજદારોને રજૂઆત કર્યે કામ થતા ના હોય તાજેતરમાં નાગરિકો…
View More મોરબી સેવા સદનના ગેટ પાસે જ ગટરના પાણીની રેલમછેલમોરબીમાં પરિણીતાના સમર્થનમાં પત્રકારોનો મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર
સાસરિયામાંથી બળજબરીથી લઇ આવી આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હોવાના આક્ષેપથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ: નિવેદન બાદ ઘરે જવાનું કહ્યું હોવાનો પોલીસનો બચાવ મોરબીમાં સસરાના…
View More મોરબીમાં પરિણીતાના સમર્થનમાં પત્રકારોનો મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર