મોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરી

અંજીયાસર ગામની સીમમાં વીજલાઈન કામ ચાલતું હોય જ્યાં સાઈટ પરથી અજાણ્યો ઇસમ 4500 મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂૂ 13.50 લાખની ચોરી કરી લઇ ગયો છે…

View More મોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરી

મોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇ

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ બાબતને ધ્યાને રાખી નેશનલ શિપિંગ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે સોલ્ટ…

View More મોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇ

મોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં રાત્રીના પતરા કટિંગ કરતી વખતે શ્રમિક નું ઉંચાઈથી પડી જતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે પાંચ…

View More મોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોત

માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત

મોરબી માળિયા (મિ) નેશનલ હાઈવે પર ક્ધટેનરે ઠોકરે લેતા મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ…

View More માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત

રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો

દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે…

View More રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો

મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ…

View More મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ

મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂૂ બિયરનો…

View More મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

મોરબીમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનું શંકાસ્પદ મોત : અકસ્માત કે અન્ય ?

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાને સારવાર માટે મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું. પ્રથમ અકસ્માત થયાનું જણાવ્યા બાદ સાથીકર્મચારીએ…

View More મોરબીમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનું શંકાસ્પદ મોત : અકસ્માત કે અન્ય ?

મોરબી આંગણવાડી અને તેડાગર બહેનોના સરકાર સામે સૂત્રોચ્ચાર

પોતાની પડતર માંગણીઓ અને અન્યાયી વેતન નીતિ સામે મોરબી જિલ્લાની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કરોએ આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ…

View More મોરબી આંગણવાડી અને તેડાગર બહેનોના સરકાર સામે સૂત્રોચ્ચાર

મોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યા

મોરબી પંથકમાં શ્વાનોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્વાનોએ આજે એક જ દિવસમાં 12 લોકોને બચકા ભર્યા હોવાનું મોરબીની…

View More મોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યા