મોરબી તાલુકાના રંગપર જીવાપર રોડ પર આવેલા લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી રાત્રિના સમયે અજાણ્યો ઇસમ ઘૂસી આવ્યો હતો. કોલોનીના અલગ-અલગ રૂૂમમાં સુતેલા શ્રમિકોના રૂૂમમાંથી…
View More મોરબીમાં સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી 7 મોબાઇલની ચોરીmorbi news
મોરબીમાં રખડતા ઢોર અને ફૂડ ચેકિંગ માટે મહાપાલિકા પાસે સ્ટાફ નથી!
મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ સભાખંડમાં યોજાઈ હતી જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રખડતા ઢોર અને ફૂડ ચેકિંગના પ્રશ્નનો તો સ્વીકાર કર્યો હતો પરંતુ સ્ટાફ…
View More મોરબીમાં રખડતા ઢોર અને ફૂડ ચેકિંગ માટે મહાપાલિકા પાસે સ્ટાફ નથી!મોરબીમાં બ્રેઇન ટ્યુમરના ઓપરેશન બાદ મહિલાનું મોત: ડોક્ટરની બેદરકારીનો પરિવારનો આક્ષેપ
મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ભાનુબેન દિલીપભાઈ દેવીપુજક નામના મહિલાનું મગજની ગાંઠ (બ્રેઇન ટ્યુમર)ની બીમારીના ઓપરેશન બાદ કરૂૂણ મોત નિપજ્યું છે. મળતી વિગતો…
View More મોરબીમાં બ્રેઇન ટ્યુમરના ઓપરેશન બાદ મહિલાનું મોત: ડોક્ટરની બેદરકારીનો પરિવારનો આક્ષેપમોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇ
રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે વિશ્વાસ કેળવી રૂૂ. 60,63,400ની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…
View More મોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇમોરબીના લૂંટાવદર પાસે કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 4.25 લાખના કોપર વાયરની ચોરી
મોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં બંધ દીવાલની શેડના બાકોરામાંથી પ્રવેશ કરી મશીનના અલગ અલગ કોપર વાયરના કેબલ 1776 ફૂટ કીમત રૂૂ 4,25,000 ની ચોરી થયાની પોલીસ…
View More મોરબીના લૂંટાવદર પાસે કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 4.25 લાખના કોપર વાયરની ચોરીમોરબી નજીકથી 24.03 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
માળિયા-મોરબી નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી નજીક સરહદી રેન્જ ભુજની ટીમે દારૂૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પુલ નીચેથી તાડપત્રીની આડમાં છુપાવીને લઈ…
View More મોરબી નજીકથી 24.03 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોમોરબીના કોયબા-રાણેકપરમાં 1 વિઘા જમીનનો ભાવ 72.81 લાખ
મોરબી જિલ્લાની માર્કેટ રેટ કમિટીની બેઠક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે.…
View More મોરબીના કોયબા-રાણેકપરમાં 1 વિઘા જમીનનો ભાવ 72.81 લાખમોરબીમાં ‘કોથળી’ ભરેલી કાર પલટી ખાઇ જતા રસ્તા પર દારૂની રેલમછેલ
મોરબીના સામા કાંઠે ફન (ફર્ન) હોટેલ પાસે આજે સવારે એક કાર પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલો દેશી દારૂૂનો મોટો જથ્થો રસ્તા પર વેરાઈ ગયો. આ…
View More મોરબીમાં ‘કોથળી’ ભરેલી કાર પલટી ખાઇ જતા રસ્તા પર દારૂની રેલમછેલમોરબી પંથકના મીઠા ઉદ્યોગના વિકાસ માટે સરકારી સહાયની જરૂર
મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ વિકાસ પામ્યો છે મોરબીમાં દેશના કુલ મીઠા ઉત્પાદનનો મહત્વના હિસ્સાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોના પ્રમુખ…
View More મોરબી પંથકના મીઠા ઉદ્યોગના વિકાસ માટે સરકારી સહાયની જરૂરમોરબીમાં હિટ એન્ડ રન: બાઇક સવાર બે યુવાન મિત્રોના મોત
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ રવિરાજ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ડબલ સવારી બાઈકમાં બે મિત્રો જતા હોય…
View More મોરબીમાં હિટ એન્ડ રન: બાઇક સવાર બે યુવાન મિત્રોના મોત