માંગરોળ-4, જોડિયા, જૂનાગઢ-3॥, ગોંડલ, જામજોધપુર, સિહોર-2॥, ભાણવડ, કેશોદ -1॥ ઇંચ વરસ્યો વરાપ બાદ ધીમી ધારે કાચા સોના જેવા વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હવામાન વિભાગની…
View More સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 141 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદMonsoon
આફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન
રાજસ્થાન, બિહાર, આસામમાં વિનાશક પૂર, ખેતરોમાં પાણી ભરાતાં વાવણીકાર્ય ખોરંભાયું, હજુ ભારે વરસાદનું એલર્ટ દેશભરમાં ચોમાસાએ ભારે તબાહી મચી રહી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં 100…
View More આફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાનબિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યો
રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ જાહેર, અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત બિહારમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે, ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ…
View More બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યોરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદ
રાજ્યમાં ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. અ દરમિયાન છેલ્લા 24…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદસાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું
આજે બપોર બાદ ભારે વરસાદને કારણે સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા પંથકમાં સ્થાનિક નદીઓમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ…
View More સાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયુંરાજ્યના 140 તાલુકામાં 4 ઇંચ સુધીનો વરસાદ
મહેસાણા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણીપાણી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં 0॥ થી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા ઠેર…
View More રાજ્યના 140 તાલુકામાં 4 ઇંચ સુધીનો વરસાદરાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતા
રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ગોધવટા ગામ પાસે કાર…
View More રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતાઆગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય…
View More આગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીવરસાદની ઋતુમાં રીંગણ ખાવાનું કેમ ટાળવું? કારણ જાણીને તમે પણ આ શાકભાજીથી રહેશો દૂર
ચોમાસાની સીઝનમાં કેટલીક શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કારણ કે આ ઋતુમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારે હોય છે અને પછી પેટ…
View More વરસાદની ઋતુમાં રીંગણ ખાવાનું કેમ ટાળવું? કારણ જાણીને તમે પણ આ શાકભાજીથી રહેશો દૂરનર્મદા ડેમના 7669 કરોડના વળતર મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ફરી વિવાદ
કેવડીયામાં બેઠક પૂર્વેે ભાજપ શાસિત બે રાજ્યો વચ્ચે નાણાનો વિવાદ ફરી સપાટી પર ગુજરાત સરકાર માત્ર 281 કરોડ આપવા માંગે છે, એમ.પી.એ બનાવ્યું 7669 કરોડનું…
View More નર્મદા ડેમના 7669 કરોડના વળતર મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ફરી વિવાદ