ગુજરાત4 hours ago
જામકંડોરણાના શહીદ અગ્નિવીરના પરિવાર દ્વારા આર્થિક સહાયની માગણી
તાજેતરમાં નાસિક ખાતે અગ્નિવીરની તાલિમ દરમિયાન ગોળો ફાટતા શહીદ થયેલ જામકંડોરણા તાલુકાના આચવડ ગામના શહીદ અગ્નિવીરના પરિવારે શહીદ જવાનોને અપાતા ધોરણો મુજબ સહાય આપવા માંગણી કરી...