માળિયા (મી)ના રાસંગપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થઈ રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવા…
View More માળિયા પંથકમાં ખેતરોમાં ઉભા કરેલા વીજપોલનો કરાયો વિરોધ, ચકકાજામmaliya
માળિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત
માળિયાના હરીપર ગોલાઈથી માળિયા તરફ રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી જતી ઇકો કાર આગળ જતા અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા ઇકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત…
View More માળિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોતમાળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોત
વહેલી સવારે ગોઝારો અકસ્માત, દિયોદરથી દ્વારકા જતા પદયાત્રીઓ ઉપર રસ્તામાં કાળ ત્રાટક્યો મોરબી જિલ્લાના માળીયા મિયાણા નજીક પીપળીયા હાઇવે ઉપર આજે વહેલી સવારે એક ગમખ્વાર…
View More માળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોતમાળિયા નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત
અમદાવાદ માળિયા હાઈવે પર રોહીશાળા ગામના પાટિયા નજીક આગળ જતા ડમ્પર પાછળ આઈસર ટ્રક અથડાયો હતો અકસ્માતમાં આઈસર ચાલકનું મોત થયું હતું તેમજ બાજુમાં બેસેલ…
View More માળિયા નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોતઆધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
માળિયાના વર્ષામેડી ગામના 2021ના બનાવમાં કોર્ટે ચૂકાદો આપ્યો માળિયાના વર્ષામેડી નજીક વર્ષ 2021 માં છરીના ઘા ઝીકી 51 વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ…
View More આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજામોરબીના માળિયા નજીક ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા
બેરલ સહિતનો રૂા.47.18 લાખનો મુદ્દામાલ જપ્ત માળિયા (મી) તાલુકા પોલીસે સોનગઢ ગામે મોટી કાર્યવાહી કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે સોનગઢ…
View More મોરબીના માળિયા નજીક ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયામાળિયા પાસે ત્રિપલ અકસ્માત: ઉર્ષમાં જતા સગીર સહિત 3ના મોત
રિક્ષા, કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતાં ઘટી ઘટના: બેને ઇજા, કાજરડાથી ઝીંઝુડા જતી વખતે સર્જાયો અકસ્માત રાજ્યભરમાં અકસ્માતોની ઘટના દિનબ દિન વધી…
View More માળિયા પાસે ત્રિપલ અકસ્માત: ઉર્ષમાં જતા સગીર સહિત 3ના મોતમાળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયો
6000 હજારથી વધુ દારૂ-બિયરના જથ્થા સહિત 26 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત માળિયા-હળવદ હાઈવે પર ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ…
View More માળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયોમાળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરી
માળિયા તાલુકાના વેજલપર ગામમાં ગત રાત્રીએ તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ ગામમાં ત્રણ મકાનો અને બે મંદિરોમાં ચોરી કરી હતી એટલું જ નહિ તસ્કરો એક…
View More માળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરીમાળિયાના ભંડુરી ગામે ફાયરિંગ કરનાર ગડુના બે શખ્સો ઝડપાયા
માળિયાના ગડુ ગામના આરીફ ફર્ફે ભુરો આમદ લાખા ગામેતી (ઉ.વ.21) અને ગફાર ઉર્ફે કારીયો નુરમહમદ કાતીયાર ગામેતી આ બંને ગઈકાલે પોતાના બાઈક પર ભંડુરી ગામે…
View More માળિયાના ભંડુરી ગામે ફાયરિંગ કરનાર ગડુના બે શખ્સો ઝડપાયા