મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પાચોરમાં ગઇકાલે રાત્રે એક મોટી દુર્ઘટના બની. શહેરના મધ્યમાં આવેલા ભારત પેટ્રોલિયમ પંપ પર રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી ગઈ.…
View More મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ પર આગ બાદ અનેક બ્લાસ્ટ, 12 લોકો ગંભીરMADHYA PRADESH
મધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીર
મુખ્યમંત્રી યાદવે 4-4 લાખ મૃતકોના પરિવારને આશ્ર્વાસન જાહેર કર્યું: 9 બાલિકાઓનો મૃતકોમાં સમાવેશ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ચીકલિયા ફાટા પાસે સર્જાયો ભીષણ અકસ્માતમાં 15થી વધુ…
View More મધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીરઆસારામના પુત્ર નારાયણ સાંઇના છૂટાછેડા, પત્નીને બે કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી…
View More આસારામના પુત્ર નારાયણ સાંઇના છૂટાછેડા, પત્નીને બે કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ35 કરોડના ઘઉં સડી ગયા, બચાવવા 150 કરોડનો ખર્ચ
મધ્યપ્રદેશના સરકારી ગોડાઉનોમાં અંધેરી નગરી ને ગંડુરાજા જેવો વહીવટ, હજારો ક્વિન્ટલ અનાજ ખાતર થઇ ગયું મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. અહીં સરકારી…
View More 35 કરોડના ઘઉં સડી ગયા, બચાવવા 150 કરોડનો ખર્ચ21 વર્ષ મોટા પતિને બદલે બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીને કોર્ટની મંજૂરી
મધ્યપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મધ્યપ્રદેશ હાઇકોર્ટની ગ્વાલિયર બેન્ચે હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે 19 વર્ષની છોકરીની…
View More 21 વર્ષ મોટા પતિને બદલે બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીને કોર્ટની મંજૂરીMPમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતા પીકઅપ-બસ વચ્ચે અકસ્માત: 10નાં મોત
છિંદવાડા નજીક દુર્ઘટના સર્જાઇ: 31 મુસાફર ઘાયલ મધ્યપ્રદેશના છિંદવાડાથી એક માર્ગ અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ એક…
View More MPમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતા પીકઅપ-બસ વચ્ચે અકસ્માત: 10નાં મોતસોફ્ટવેર એન્જિનિયરે છરીથી પોતાનું જ ગળું કાપી કર્યો આપઘાત, જુઓ LIVE વીડિયો
મધ્યપ્રદેશના ધાર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સોફ્ટવેર એન્જિનિયરે ચાકુથી પોતાનું જ ગળું કાપી આત્મહત્યા કરી છે. આ ઘટનાના cctv…
View More સોફ્ટવેર એન્જિનિયરે છરીથી પોતાનું જ ગળું કાપી કર્યો આપઘાત, જુઓ LIVE વીડિયોહિન્દુ સ્ત્રીઓને ભોળવીને વેશ્યાવૃત્તિમાં ધકેલતી મુસ્લિમ મહિલા ગેંગ
મધ્યપ્રદેશમાં મોટા રેકેટનો પર્દાફાશ થતા ત્રણની ધરપકડ: ઇતરની શોધ જારી કેરળ સ્ટોરી ફિલ્મ પછી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા હિન્દુ મહિલાઓનું ધર્માંતરણ કરાવવા અને…
View More હિન્દુ સ્ત્રીઓને ભોળવીને વેશ્યાવૃત્તિમાં ધકેલતી મુસ્લિમ મહિલા ગેંગઆવી શિવભક્તિ તમે ક્યાંય નહીં જોઈ હોય! જંગલમાં શિવલિંગ પર માથું ફેરવતો વાઘ, VIDEO વાઈરલ
મધ્યપ્રદેશના જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં વાઘની શિવભક્તિ જોવા મળી છે. વિડીયો સપષ્ટ જોઈશાકાય છે કે વાઘ શિવલિંગ પર…
View More આવી શિવભક્તિ તમે ક્યાંય નહીં જોઈ હોય! જંગલમાં શિવલિંગ પર માથું ફેરવતો વાઘ, VIDEO વાઈરલમધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલી
શિવાજી જયંતી અને દુર્ગા મંદિરમાં પૂજા દરમિયાન પથ્થરમારો, સૂત્રોચ્ચાર થયા દેશભરના ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ અલગ સ્થળોએથી કોમી તણાવના અહેવાલો સામે આવ્યા છે. દુર્ગા મંદિર…
View More મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલી