અત્યારના ડીઝીટલ યુગમાં મોબાઇલ જરૂૂરી પણ છે અને બીજી તરફ દુષણ પણ બની રહ્યું છે, મોબાઇલના સદ્દઉપયોગથી જીવન અને સમાજ ઉપયોગી કાર્યો પણ થયા છે…
View More કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાતKutch
કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી
સોશિયલ મીડિયા ‘X’ પર નિમંત્રણ પાઠવ્યું, માર્ચ સુધી ચાલશે રણોત્સવ કચ્છમાં રણોત્સવની શરૂૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના…
View More કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદીકચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇ
કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા છારીઢંઢ વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર માટે જતી ટોળકીના પાંચ સભ્યોને ધારદાર હથિયારો સાથે સુરક્ષા તંત્રએ ઝડપી પાડ્યા હતા.…
View More કચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇકચ્છના ઘડુલી નજીક ટ્રેઈલર પાછળ બાઈક ઘૂસી જતા બે મિત્રોનાં મોત
પશ્ચિમ કચ્છમાં મોટા પાયે પવનચક્કીઓ લાગી રહી છે, જેથી ભુજ- નખત્રાણા – લખપત હાઈવે સતત ભારે વાહનોથી ધમધમતો હોય છે. તેવામાં ગઈકાલે રાત્રે ઘડુલી પાસે…
View More કચ્છના ઘડુલી નજીક ટ્રેઈલર પાછળ બાઈક ઘૂસી જતા બે મિત્રોનાં મોતકચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રવિવારે કચ્છની નવી ઓળખ સમા ઘોરડો ખાતેના સફેદ રણની મુલાકાત લીધી હતી અને પ્રવાસન નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી.…
View More કચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રીરણોત્સવ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાકાર કરવાનો અવસર: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને…
View More રણોત્સવ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાકાર કરવાનો અવસર: CMનકલી ઈડીનો રેલો ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી, પૂછપરછ થઈ શકે
કચ્છમાંથી તોડ કરતા ઝડપાયેલ ઈડીની નકલી ગેંગનો રેલો આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી પહોંચે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. આ…
View More નકલી ઈડીનો રેલો ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી, પૂછપરછ થઈ શકેકચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યા
શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચાંદી રીફાઈનરીંગની દુકાનમાંથી રૂૂપિયા 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી ઝડપાયા હતા.ભુજ…
View More કચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યાકચ્છ ફરી ધણધણ્યું : રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1:59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ…
View More કચ્છ ફરી ધણધણ્યું : રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોકચ્છમાંથી ઇડીની નકલી ટીમ ઝડપાઇ
કેટલાક ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યાનો ઘટસ્ફોટ ગુજરાત સહીત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ વચ્ચે વધુ આવી જ એક ઘટના કચ્છમાંથી બહાર આવી…
View More કચ્છમાંથી ઇડીની નકલી ટીમ ઝડપાઇ