ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમ નજીક નગરપાલિકાની પાણીની મેઈન લાઈન એન્કેસિંગ કરવાની હોવાથી શનિવાર તેમજ રવિવારના રોજ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેનાર…
View More ખંભાળિયા પાલિકા દ્વારા મેઈન લાઈન એન્કેસિંગ કરાશે: બે દિવસ પાણી વિતરણ બંધKhambhaliya
ખંભાળિયામાંથી વિસ્ફોટકો સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા અને કૂવો ગાળવાનું કામ કરતા એક શખ્સએ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે જીલેટીન એક્સપ્લોઝિવ રાખતા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે…
View More ખંભાળિયામાંથી વિસ્ફોટકો સાથે બે શખ્સો ઝડપાયાખંભાળિયાના પોસ વિસ્તારમાં ભૂરાટા થયેલા આખલાએ ત્રણને ઉલાળ્યા
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રઘવાયા થયેલા એક ખૂંટિયાએ એક મહિલા સહિત ત્રણને ઢીંકે ચડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ખંભાળિયા શહેરના રામનાથ…
View More ખંભાળિયાના પોસ વિસ્તારમાં ભૂરાટા થયેલા આખલાએ ત્રણને ઉલાળ્યાખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો
ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી એસ્સાર પાવર ગુજરાત કંપનીમાંથી થોડા સમય પૂર્વે કોપર વાયર સહિતના મુદ્દા માલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયોખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષના વૃદ્ધ…
View More ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોતખંભાળિયામાં રીઢા ગુનેગારના બે માળના મકાન પર બૂલડોઝર ફર્યું
તંત્ર દ્વારા 1200 ફૂટ દબાણ ધ્વસ્ત કરી જમીન ખૂલ્લી કરાવાઇ ખંભાળિયાના એક રીઢા ગુનેગાર દ્વારા સરકારી જમીન પર રહેણાંક મકાન સ્વરૂૂપે કરવામાં આવેલા દબાણ પર…
View More ખંભાળિયામાં રીઢા ગુનેગારના બે માળના મકાન પર બૂલડોઝર ફર્યુંખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુ
– પદયાત્રા કરીને ભાણવડ દર્શનાર્થે જતા કાળનો ભેટો થયો – ખંભાળિયાના સતવારા અગ્રણી તેમજ ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પરિવારજનો ગતરાત્રે ભાણવડ ખાતે માનતા પૂરી…
View More ખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુરાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ બન્યા ખંભાળિયાના ખાસ મહેમાન
– અગ્રણી મોટાણી પરિવારના નિવાસ્થાને ખાસ મુલાકાત લીધી – પુણ્યશ્લોકા અહલ્યાબાઈ હોલકારની 300 મી જન્મ જયંતી નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ પરિવાર દ્વારા ખંભાળિયાના…
View More રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ બન્યા ખંભાળિયાના ખાસ મહેમાનખંભાળિયા વિસ્તારમાં રાત્રે ચમકતી વસ્તુ દેખાતા કુતૂહલ સર્જાયું
પોલીસને જાણ કરાતા દોડધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કોઈ ચમકતી વસ્તુ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ચર્ચા સાથે કુતૂહલ લાગણી હતી. આ…
View More ખંભાળિયા વિસ્તારમાં રાત્રે ચમકતી વસ્તુ દેખાતા કુતૂહલ સર્જાયુંખંભાળિયા કોર્ટે ખનીજ ચોરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી
ભાણવડના મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા ગત તારીખ 25 સપ્ટેમ્બર 2019 ના રોજ ભરતપુર ગામથી ભેનકવડ તરફ જતા સ્ટેટ હાઈવે પર આકસ્મિક ચેકિંગ કાર્યવાહી કરવામાં…
View More ખંભાળિયા કોર્ટે ખનીજ ચોરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી