મગફળી ખરીદ કેન્દ્ર પર બબાલમાં આપના જિલ્લા પ્રમુખ સહિત 3 સામે ફરિયાદ બાદ અજીબ ડ્રામા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર…
View More ધારાસભ્ય ઇટાલિયા મહિલા પોલીસના ઘૂંટણિયે પડ્યા!Junagadh
જૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલો
મહિલાના ગળે ફરસી રાખી ધમકી આપી કે, તારા પતિને સમજાવી દેજે નહિતર પતિ અને બાળકોને કાપીને ફેંકી દઇશ જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે…
View More જૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલોજૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીર
જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના…
View More જૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીરસાસણ-સોમનાથ-ગિરનાર-દ્વારકા-દીવમાં સહેલાણીઓનો મહાસાગર
હોટેલો-ગેસ્ટહાઉસો હાઉસફૂલ, દીવમાં પ્યાસીઓને રૂમ નહીં મળતા ખુલ્લામાં તંબુ તાણ્યા મીની વેકેશનના કારણે ગિરનાર ઉપર જબરી ભીડ, દ્વારકા-સોમનાથમાં દર્શનાર્થીઓની લાઇનો લાગી સાસણમાં પ્રકૃતિની ગોદમાં ખાણી-પીણી…
View More સાસણ-સોમનાથ-ગિરનાર-દ્વારકા-દીવમાં સહેલાણીઓનો મહાસાગરજૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યો
શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા શખ્સે તેના બેંક ખાતામાં 50 લોકોના રૂૂપિયા 1.29 કરોડ જમા થયાને ઉપાડી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ…
View More જૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યોભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાત
જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં ધોરણ-12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનને કારણે એક સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવનનો અંત આણ્યો છે. મૃતક વિદ્યાર્થીની અભ્યાસમાં…
View More ભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાતજૂનાગઢમાં ગિરનાર પરિક્રમા રદ કર્યા બાદ 300થી વધુ જૈન સાધુઓને મંજૂરી અપાતા વિવાદ
જૂનાગઢના ગિરનાર જંગલમાં પરંપરાગત 36 કિ.મી.ની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં જૈન ધર્મના 300થી 400 લોકોને પરિક્રમા…
View More જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા રદ કર્યા બાદ 300થી વધુ જૈન સાધુઓને મંજૂરી અપાતા વિવાદજૂનાગઢમાં મહાશિવરાત્રી પૂર્વે દબાણો હટાવવાનું શરૂ
ટ્રાફિક અને પાર્કિંગ સહિતની સમસ્યાના નિકાલ માટે તંત્રની કવાયત જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને…
View More જૂનાગઢમાં મહાશિવરાત્રી પૂર્વે દબાણો હટાવવાનું શરૂજૂનાગઢમાં સોની વેપારીને ત્યાં જીએસટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન
જૂનાગઢમાં લાંબા સમય બાદ GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા ’જે ડી જ્વેલર્સ’ ખાતે જીએસટી…
View More જૂનાગઢમાં સોની વેપારીને ત્યાં જીએસટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશનદારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોત
આરોપી ગુજસીટોકના ગુનામાં જૂનાગઢ જેલમાં હતો જૂનાગઢ જેલમાં ગંભીર ગુના હેઠળ બંધ અને દારૂૂના ધંધાને લઈ ઉનાના ખકઅ કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ…
View More દારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોત