સિવિલ હોસ્પિટલમાં સાયલન્સ ઝોનમાં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા સ્થાનિકોમાં રોષ જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં ગત 20 માર્ચના રોજ યોજાયેલ એન્યુઅલ ફંકશન અને ફેરવેલ પાર્ટી…
View More જૂનાગઢ મેડિકલ કોલેજમાં ભાવિ તબીબો ભાન ભૂલ્યા, રાત્રે બે વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમ્યાJunagadh
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડી
ત્રણ બાઇક શોરૂમનાં માલિક વ્યાજખોરીનો ભોગ બન્યા, ન્યાય માટે નાર્કોટેસ્ટ કરાવવાની પણ છૂટ: પીડિત પરિવાર પ્રમુખે કહ્યું, આક્ષેપો કરવા સહેલા છે, આ વાતો સાબીત કરી…
View More જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડીપોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયા
કેશોદમાં ફિલ્મી ચેજ દરમિયાન બુટલેગરે કાર પરનો કાબુ ગુમાવ્યો, રસ્તા પર દારૂની રેલમછેલ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ…
View More પોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયાજૂનાગઢમાં ABVPના કાર્યકરોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા
જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના…
View More જૂનાગઢમાં ABVPના કાર્યકરોએ કાયદાના ધજાગરા ઉડાવ્યાગીરનારના મંદિરમાં દારુ-નોનવેજ પાર્ટી અંગે છ સામે ફરિયાદ
શક્તિપીઠમાં દારુ-નોનવેજની પાર્ટી કરવી, દાનપેટીમાંથી ચોરી કરવી અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા અંગે નોંધાતો ગુનો જૂનાગઢ: અંબાજી મંદિરે દારૂૂ અને નોનવેજની પાર્ટીની તપાસ પૂર્ણ થતા…
View More ગીરનારના મંદિરમાં દારુ-નોનવેજ પાર્ટી અંગે છ સામે ફરિયાદસોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરો
ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યો સોમનાથ ના ધારાસભ્ય દ્વારા વિધાનસભા માં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા FIRનોંધવા નો ઇનકાર કરવા બાબત…
View More સોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરોગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે…
View More ગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપજૂનાગઢ જિલ્લામાંથી ફરી કેમિકલયુકત દૂધનું ટેન્કર ઝડપાયું
વિસાવદરનાં દેડિયા ગામની સરકારી ડેરી શંકાના દાયરામાં જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં…
View More જૂનાગઢ જિલ્લામાંથી ફરી કેમિકલયુકત દૂધનું ટેન્કર ઝડપાયુંધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચાર
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.…
View More ધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચારવિસાવદરમાં ધો.10ની પરીક્ષાના પેપર નબળા જતા છાત્રનો આપઘાત
વિસાવદરના પિયાવા (ગીર) નો સંજય રુદાતલા નામનો 15 વર્ષીય સગીર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ગામની સીમમાં આવેલ પોતાની વાડીની ઓરડીમાં લાકડાની આડી સાથે સાડી…
View More વિસાવદરમાં ધો.10ની પરીક્ષાના પેપર નબળા જતા છાત્રનો આપઘાત